રાજયના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે

રાજયના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે
રાજયના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે
સૌરાષ્ટ્ર યુનિ.નાં પદવીદાન સમારોહમાં આવેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલએ રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને આરોગ્ય લક્ષી સુવિધાની સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રી આવવાની જાણ થતાં સિવિલ હોસ્પિટલનું તંત્ર દ્વારા હોસ્પિટલનાં પ્રાંગણ, વિવિધ વોર્ડ, પાર્કીંગ એરીયામાં જબરદસ્ત સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને હોસ્પિટલને સારી દેખાડવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.