રાજકોટ શહેરમાં આવેલ સ્પામાં સરપ્રાઇઝ ચેકીંગ કરી ગેરકાયદેસર પ્રવૃતિ ચાલતી હોય તો તેઓ વિરૂઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના મળી હોય રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ. જે.વી.ધોળા તથા એસ.ઓ.જી. પોલીસ ઇન્સ. સી.જી.જોષીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી. પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ અધિકારી/કર્મચારીઓની અલગ-અલગ કુલ 6 ટીમો બનાવી શહેરમાં આવેલ સ્પામાં ગેરકાયદેસર પ્રવતિ ચાલતી હોય તો
Visit Saurashtra Kranti Homepage here
તેઓ વિરૂઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ સ્પામાં કામ કરતી વ્યકિત વિદેશી હોય અને ટુરીસ્ટ વીઝાબીઝનેશ વીઝા ઉપર આવેલ હોય તો સ્પા સંચાલક/માલીક વિરૂઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તપાસ કરવામાં આવી હતી.
ટીમોએ અલગ-અલગ જગ્યાએ કુલ-38 સ્પા ચેક કરવામાં આવેલ જેમાં કુલ-31 સ્પા ચાલુ હોઇ ચેકીંગ દરમ્યાન કાંઇ ગેરકાયદેસર જણાય આવેલ નથી.
Read About Weather here
ભવિષ્યમાં પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા આ પ્રકારની ડ્રાઇવ રાખવામાં આવશે. જો આવી કોઇ ગેરકાયદેસર પ્રવૃતિ/ન્યુસન્સ જણાય આવશે તો તેઓ વિરૂઘ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here