રાજકોટ-સુરત વચ્ચે એસ.ટી.ની સ્લીપર-AC બસ સેવા શરૂ

રાજકોટ-સુરત વચ્ચે એસ.ટી.ની સ્લીપર-AC બસ સેવા શરૂ
રાજકોટ-સુરત વચ્ચે એસ.ટી.ની સ્લીપર-AC બસ સેવા શરૂ
રાજકોટ-સુરત વચ્ચે એસ.ટી.ની AC-સ્લીપર બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ અંગે રાજકોટના ડેપો મેનેજર એન.વી.ઠુમ્મરે જણાવ્યું હતું કે,પહેલા દિવસે જ બસ હાઉસ ફૂલ થઇ છે. તથા એડવાન્સ બુકિંગ નો લાભ મુસાફરોએ લીધો છે. એસ ટી બસ સેવામાં સુરતનું ભાડું 754 રૂપિયા છે. 64 ઇલેક્ટ્રિક બસ સેવા પણ સૌરાષ્ટ્રના રૂટ ઉપર કાર્યરત થઈ છે તથા અન્ય લાંબા રૂટની બસ સેવા શરૂ કરવામાં આવશે.