રાજકોટ સાયબર સેલ: 75 હજાર અપાવ્યા પરત

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટમાં ઓનલાઈન ટિકિટ બુક કરાવવાનો પ્રયત્ન સુરીલભાઈ મોદી દ્વારા કરવામાં આવતા અચાનક જ સર્વર એરરનો મેસેજ આવ્યા બાદ સામેથી ફોન આવતા એનીડેસ્ક એપ્લિકેશન નાખવાનું કહેવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

જે એપ્લિકેશન નાખી ડેબીટ કાર્ડ થ્રુ આગળની કાર્યવાહી કરવામાં આવતા સામેવાળા વ્યકિત દ્વારા રૂા.7પ000 ની રકમનો ફ્રોડ કરવામાં આવે છે.આ સમયે અગમચેતી વાપરી સુરીલના પપ્પા પ્રકાશભાઈ મોદી એ સામાજીક અગ્રણી ઉપેનભાઈ મોદી, નિરવભાઈ સંઘવી, હિતેશભાઈ દોશી, એડવોકેટ કમલેશભાઈ શાહ, પરેશભાઈ વીઠલાણી, મેહુલભાઈ શાહ, હેમાબેન મોદી, ધર્મેશભાઈ જસાણી, પારસ મોદીનો સંપર્ક સાધતા તાત્કાલીક ધોરણે કોટક મહિન્દ્રા બેન્કમાં જઈ એપ્લિકેશન કરી ફ્રોડ થયો હોવાની જાણકારી આપી ડેબીટ કાર્ડ બંધ કરાવા અંગેની કાર્યવાહી બેન્ક દવારા કરવામાં આવેલ હતી.

Read About Weather here

ત્યારબાદ તાત્કાલીક ધોરણે રાજકોટ સાયબર સેલ પોલીસ વિભાગનો સંપર્ક સાધતા ગુજરાત સાયબર સેલ પોલીસ દ્વારા માત્ર ત્રણ કલાકના ટુંકા સમયગાળામાં 7પ000 જેવી રકમને હોલ્ડ ઉપર રાખી બીજા દિવસે ખાતામાં જમા આપવામાં આવી હતી. જેથી સર્વે જીવદયાપ્રેમીઓ દ્વારા પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, એસીપી સાયબર ક્રાઈમ સેલ રબારી, પીઆઈ જે.એમ.વાઘેલા વી.ડી.પરમાર, ફરીદભાઈ શેખ, વંદનાબેન ધામી, મૌનીકભાઈ ટંકારીયા, દીપકભાઈ પંડીત, જયદેવભાઈ, સંજયભાઈ વગેરેની કામીગરીને બીરદાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here