રાજકોટ: વેરા-વસુલાત શાખા દ્વારા 33 મિલ્કતોને સીલ

રાજકોટ: વેરા-વસુલાત શાખા દ્વારા 33 મિલ્કતોને સીલ
રાજકોટ: વેરા-વસુલાત શાખા દ્વારા 33 મિલ્કતોને સીલ

54 મિલ્કતોને ટાંચ જપ્તીની નોટીસ આપતા રૂ.47.31 લાખની રીકવરી

મહાનગરપાલિકાની વેરા-વસુલાત શાખા દ્વારા આજે કુલ 33 મિલ્કતોને સીલ કરેલ તથા 54 મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપતા રૂા.47.31. લાખ રીકવરી કરેલ.

Visit Saurashtra Kranti Homepage here

વોર્ડ નં.1માં 150 ફૂટ રીંગ રોડ પર આવેલ જાસલ કોમ્પ્લેક્ષમાં 5-યુનિટને બાકી માંગણા સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.2.50 લાખ., વોર્ડ નં. 3માં જંકશન મેઇન રોડ પર જય એપાર્ટમેન્ટ 5-યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપેલ, કૈલાશવાડી વિસ્તારમાં 4-યુનિટ બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપેલ., વોર્ડ નં.4માં લાતી પ્લોટ વિસ્તારમાં 2-યુનિટ સીલ કરતા રીકવરી રૂ.1.20 લાખ, કુવાડવા રોડ પર આવેલ મનીષ ચેમ્બર 3-યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપેલ, જય શક્તિ પાર્કમાં આવેલ ક્રિસ્ટલ સિટી માં 4-યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપેલ. વોર્ડ નં. 5માં કુવાડવા રોડ પર 4-યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપેલ., વોર્ડ નં.6માં ગુરુ કાર્ડ કોમ્પ્લેક્ષમાં 3-યુનિટ સીલ, સંત કબીર રોડ પર આવેલ 4-કોમર્શિયલ યુનિટના બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂ.1.46 લાખ, વોકલી રોડ પર આવેલ 1-યુનિટને નોટીસ આપતા રીકવરી રૂ.1.50 લાખ., વોર્ડ નં.7માં ગોડાઉન રોડ પર આવેલ શિલ્પ ટાવર 1-યુનિટને સીલ કરતા રીક્વરી રૂ.,60,000, મંગળા મેઇન રોડ પર આવેલ સ્માઇલ બિલ્ડીંગમાં 1-યુનિટ સીલ કરતા રીકવરી રૂ.88,351, ઢેબર રોડ પર આવેલ લીલાવંતી ચેમ્બરમાં 6-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ, ઢેબર રોડ પર આવેલ સદગુરુ આર્કેડમાં 5-યુનિટને સીલ., વોર્ડ નં.8માં અમીન માર્ગ પર આવેલ 6-યુનિટના બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂ. 3.20 લાખ., વોર્ડ નં.12માં ગોંડલ રોડ પર આવેલ 2-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂ.2.40 લાખ, વાવડી ઇન્ડ. એરીયામાં આવેલ 6-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ., વોર્ડ નં.13માં સમ્રાટ ઇન્ડ. એરીયામાં આવેલ 6-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂ.1.40 લાખ., વોર્ડ નં.14માં ઢેબર રોડ પર આવેલ 1-યુનિટને બાકી માંગણા સામે સીલ મારતા રીકવરી રૂ.50,000, બાપુનગર વિસ્તારમાં 3-યુનિટને સીલ મારેલ તથા 4-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપેલ., વોર્ડ નં. 15માં કાંતિ ઇન્ડ. એરીયામાં 2-યુનિટને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.2.20 લાખ, મારૂતી ઇન્ડ. એરીયામાં 3-યુનિટને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.2.75 લાખ, સહજાનંદ ઇન્ડ. એરીયામાં 2-યુનિટને બાકી માંગણા સામે નોટીસ આપતા રીકવરી રૂ.1.00 લાખ, મેઘાણી નગર માં આવેલ 1-યુનિટ સીલ કરતા રીકવરી રૂ.1.00 લાખ., વોર્ડ નં.16માં ગોકુલનગર મેઇન રોડ પર આવેલ 1-યુનિટને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.76,000., વોર્ડ નં.17માં અટીકામાં આવેલ 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.1.53 લાખ. કામગીરી કરેલ છે.

Read About Weather here

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા આસી.કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here