રાજકોટ યાર્ડમાં લાલ મરચાંની 14 હજાર ભારીની આવક

રાજકોટ યાર્ડમાં લાલ મરચાંની 14 હજાર ભારીની આવક
રાજકોટ યાર્ડમાં લાલ મરચાંની 14 હજાર ભારીની આવક
રાજકોટ યાર્ડમાં ગુરુવારે 14 હજાર ભારી લાલ મરચાંની આવક થઈ હતી. શુક્રવારે હરાજી બોલાઈ હતી. હરાજીમાં રૂ. 1800થી 3600 સુધીનો ભાવ બોલાયો હતો. સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની જણસી લઈને આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

તેમજ ખરીદદારો પણ મોટી સંખ્યામાં ઊમટ્યા હતા. તેમજ મગફળી, કપાસ, શીંગફાડા, સિંગદાણાની આવક આજે શનિવારે સવારે 8 કલાક સુધી જ આવવા દેવામાં આવશે. ત્યારબાદ બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી બીજી આવક બંધ રાખવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here