રાજય સરકારના સહયોગથી મધ્યાહન ભોજન યોજના ચલાવવામાં આવી રહી છે.આજે મહાનગરપાલિકા દ્વારા સંચાલિત મધ્યાહન ભોજન રસોડાની મેયર ડો.પ્રદિપ ડવએ સ્થળ મુલાકાત લીધેલ. શાળાઓના બાળકોને સોમવારથી શનિવાર સુધી અલગ અલગ મેનુ નાસ્તો આપવામાં આવે છે.
Visit Saurashtra Kranti Homepage here
આજરોજ વિદ્યાર્થીઓને દાળ ઢોકળી તથા ઓરમું આપવામાં આવેલ. જેનો ટેસ્ટ મેયરએ પણ કરેલ. આ ઉપરાંત રસોડાનો, સ્ટોરરૂમ તેમજ ભોજન સામગ્રી નિહાળેલ.
મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની 84 જેટલી શાળામાં આશરે 25000 જેટલા બાળકોને દરરોજ ભોજન આપવામાં આવે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here