રાજકોટ : નુરાનીપરા, ખોખડદળ, શીતળાધાર સહિતના વિસ્તારમાં પી.જી.વી.સી.એલની 42 ટીમ દ્વારા વીજ ચેકિંગ

રાજકોટ : નુરાનીપરા, ખોખડદળ, શીતળાધાર સહિતના વિસ્તારમાં પી.જી.વી.સી.એલની 42 ટીમ દ્વારા વીજ ચેકિંગ
રાજકોટ : નુરાનીપરા, ખોખડદળ, શીતળાધાર સહિતના વિસ્તારમાં પી.જી.વી.સી.એલની 42 ટીમ દ્વારા વીજ ચેકિંગ
રાજકોટ શહેરમાં વહેલી સવારથી PGVCLની ટીમ દ્વારા વીજ ચેકિંગમાં હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ સિટી સર્કલ ડિવિઝન હેઠળ વિસ્તારમાં અલગ અલગ 42 ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આજે નુરાનીપરા, ખોખડદળ, શીતળાધાર સહિત 15 વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આગલા બે દિવસ ચેકિંગ દરમિયાન 1936 કનેક્શન ચેક કરી 216 કનેક્શનમાંથી 45.60 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

વહેલી સવારથી રાજકોટ શહેરમાં વાવડી અર્બન, ખોખડદળ, મવડી રોડ અને મોટામવા સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આજે વહેલી સવારથી અલગ અલગ 42 ટીમ નુરાનીપરા, રવેચીપરા, ખોખડદળ ગામ, શીતળાધાર, ઉદયનગર, શ્રીનાથજી સોસાયટી સહિત 15 જેટલા વિસ્તારમાં વીજ ચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં કુલ 4 ફિડર આવરી લેવામાં આવ્યા છે.

Read About Weather here

આજની ચેકિંગ ડ્રાઇવમાં ચાર વીડિયો ગ્રાફર, 20 પોલીસ, 12 SRPનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજે પણ લાખોની વીજચોરી ઝડપાઇ તેવી પૂરી શક્યતા છે. છેલ્લા બે દિવસમાં 1936 કનેક્શન ચેક કરી 216 ક્નેક્શનમાંથી 45.60 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here