રાજકોટ ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત

રાજકોટ ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત
રાજકોટ ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત
રાજકોટના સાધુ વાસવાણી રોડ નજીક ખાનગી ગર્લ્સ હોસ્ટેલમાં ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દેવાંશી સરવૈયાએ અભ્યાસ અર્થે રાજકોટ ખાનગી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી અને ધો.12માં અભ્યાસ કરતી હતી. જોકે, તેણે આજે સ્યુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા હોસ્ટેલમાં રહેતી અન્ય વિદ્યાર્થિનીઓને આઘાત લાગ્યો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી જતા દેવાંશીએ લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી.
રાજકોટ ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત આપઘાત
રાજકોટ ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત આપઘાત

Visit Saurashtra Kranti Homepage here

પોલીસને દેવાંશીએ આપઘાત કરતા પહેલા લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેમાં લખ્યું છે કે, Good Bye and Sorry, મને કાંઈ વાંધો જ નથી, પણ મને નથી ગમતું. માથું બહુ જ દુખ્યા કરે છે. પપ્પા તમે કાંઈ ટેન્શન ન લેતા, Sorry પપ્પા મને માફ કરી દેજો. ભાઈ અને મમ્મી મને માફ કરી દેજો, ભાઈ મમ્મી-પપ્પાનું ધ્યાન રાખજે. Bye I Love you mom and dad and Bhai.

Read About Weather here

પોલીસે સુસાઇડ નોટ જપ્ત કરી દેવાંશીના પરિવારને જાણ કરી છે. તેમજ હોસ્ટેલ સંચાલકની પૂછપરછ કરવામાં આવી છે. પોલીસે દેવાંશીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here