રાજકોટ જીલ્લાના અતી મહત્વની કાનુની સહાય નીચે જીલ્લા જેલ કાનુની સહાય સેલની રચના રાજકોટ ડિસ્ટ્રીકટ સેશન્સ જજ દ્વારા ગુજરાત રાજય કાનુની સેવા સતા મંડળના પત્ર અનુસંધાને કલેઈમાં ફોજદા2ી, દીવાની વકીલાત કરતા રાજકોટના એડવોકેટ ગૌરાંગ ગોકાણીની નિમણુંક કરવામાં આવી છે. વકીલોમાં આનંદની લાગણી ફેલાઈ છે અને અભિનંદનની વર્ષા થઈ રહેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
આ સેલ કાનુની સેવા સતા મંડળના અઘ્યક્ષની સીધી દેખરેખ હેઠળ કાર્ય કરશે આ કમિટીમાં રાજકોટ સેલમાં કલેકટર મહેશ બાબુ, જીલ્લા સરકારી વકીલ એસ.કે.વો2ા પોલીસ અધીકારી જયપાલસીંહ રાઠોડ, જેલ અધિકક્ષ બન્નો જોષી, મહેલગીરી ગોસ્વામી, રાજકોટ બારના પ્રમુખ અર્જુન એસ. પટેલ, એ.એમ.પી લો કોલેજના પ્રોફેસર ઉર્વીબેન શાહની નિમણુંક કરેલ છે.
Read About Weather here
આ તમામ પેનલની નીચે રાજકોટ શહેર બાર એસો.ના સભ્યોની નિમણુંક ક2વામાં આવેલ છે અને તે રાજ્ય જીલ્લા બારના સભ્યો સેલની સુચના મુજબ સંબંધીત કેદીઓને વાસ્તવીક સહાય પુરી પાડશે તેમ પત્રમાં જણાવેલ છે. ગૌરાંગ ગોકાણી એડવોકેટનો છે. મો.9033133303 ઉ52 અભિનંદનની વર્ષા થઈ રહેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here