રાજકોટ જીલ્લા આહીર કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા સંપન્ન : નવા હોદ્દેદારોની વરણી

રાજકોટ જીલ્લા આહીર કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા સંપન્ન : નવા હોદ્દેદારોની વરણી
રાજકોટ જીલ્લા આહીર કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા સંપન્ન : નવા હોદ્દેદારોની વરણી
રાજકોટ જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વાર્ષિક સાધારણ સભા કર્ણાવતી પાર્ટી લોન્સ, કાલાવડ રોડ ખાતે મંડળના પ્રમુખ મનસુખભાઇ બાળાના અધ્યક્ષ સ્થાને યોજાય ગઇ. આ સાધારણસભામાં આહીર સમાજના કલાસ-1 અને ર માં નિમણૂંક પામેલા અધિકારીઓ, કર્મચારીઓના તેજસ્વી બાળકોનું સન્માન, ગત વર્ષે નિવૃત થયેલ કર્મચારીઓનું સન્માન કરાવમાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

સાધારણ સભામાં રાજકોટ-મોરબી જીલ્લાના આહીર જ્ઞાતિના તમામ કર્મચારીઓન સહપરિવાર પધારેલ બાળકોને રમતો રમાડવામાં આવેલ અને સહપરિવાર ભોજન લીધેલ.
આ પ્રસંગે આહીર સમાજ શ્રેષ્ઠીઓ ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, મેયર ડો.પ્રદીપભાઇ ડવ તથા આહીર સમાજ અગ્રણી લાભુભાઇ ખીમાણીયા, ભાનુભાઇ મેતા, સવજીભાઇ મૈયડ, જશુભાઇ રાઠોડ, ઘનશ્યામભાઇ હેરભા, અર્જુનભાઇ ખાટરીયા મેરામણભાઇ ગંભીર, હરદાસભાઇ ડાંગર, દેવદાનભાઇ જારીયા, પ્રો. પ્રવિણભાઇ ભેડા, પ્રો.કે. આર.રામ, હિરેનભાઇ ખીમાણીયા શૈલેષભાઇ ડાંગર, અજીતભાઇ લોખીલ, ભરતભાઇ મિયાત્રા, પરીમલભાઇ પરડવા, દિલિપભાઇ લાડુમોર, જગદીશભાઇ કિહોર, શામળાભાઇ ગોગરા, નાથાભાઇ ખાંડેખા, દેવાયતભાઇ ડેર, રાણાભાઇ ગોજીયા, રતીભાઇ ખૂંગલા, રામભાઇ ગરૈયા, હરદાસભાઇ ગોગરા, વિરાભાઈ હુંબલ, મહેશભાઈ કારેથા, એભલભાઈ કુવાડીયા, કમલેશભાઈ કોઠીવાર, અમીતભાઈ બોરીચા, મગનભાઈ બલદાણીયા, પ્રવિણભાઇ મોર, કેતનભાઇ કાતરીયા, હરેશભાઇ છોટાળા, સંજયભાઇ કુવાડ, કિશોરભાઇ વાઘમશી, દિલિપભાઇ મોર, નીતીનભાઇ હડીયા, હરેશભાઇ શ્યારા અજયભાઇ સબાડ, રાજુભાઇ નાટડા, સમાજના વર્ગ 1 અને ર ના અધિકારીઓ ઇલાબેન ચૌહાણ, એ.એ. કરમુર, એમ.કે. નંદાણીયા, વિક્રમભાઇ ખુંગલા, હિતેષભાઇ ડાંગર તથા ડો. વિરલ બલદાણીયા, ડો. જગમાલભાઇ ધુસર, ડો. રાહુલભાઇ ગંભીર, પત્રકાર નંદાભાઇ ડાંગર, ભાનુભાઇ ગજીયા તથા સમાજના અનેક વડીલોએ હાજરી આપી મંંડળની કામગીરી બીરદાવી હતી.આ વાર્ષિક સાધારણસભામાં નવા પ્રમુખ તરીકે કમલેશભાઇ બાબરીયા મંત્રી તરીકે કિરીટભાઇ મૈયડ તથા ઉપપ્રમુખ તરીકે નિર્મળભાઇ મેતા અને ભાનુભાઇ મિયાત્રા, ખજાનચી તરીકે મહેશભાઇ ચાવડાની નિમણૂંક કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કર્મચારી મંડળના પ્રમુખ મનસુખભાઇ બાળા, મંત્રી કિરીટભાઇ મૈયડ મંડળના હોદ્દેદારો કમલેશભાઇ બાબરીયા, મહેશભાઇ ચાવડા, નિર્મળભાઇ મેતા, રાજેશભાઇ ડાંગર, રમેશભાઇ છૈયા, કાનાભાઇ રામ, ભાનુભાઇ મિયાત્રા પ્રણવભાઇ પંચોલી, પ્રકાશભાઇ મ્યાત્રા, પુંજાભાઇ વરૂ, મંડળના પૂર્વ પ્રમુખ પ્રો. રમેશભાઇ ડાંગર, પ્રો.રામભાઇ વારોતરીયા, ધીરૂભાઇ ડાંગર, જેઠસુરભાઇ ગુજરીયા, સુભાષભાઇ ડાંગર, કરશનભાઇ મેતા, રાવતભાઇ ડાંગર, ચંદુભાઇ મિયાત્રા, દિલીપભાઇ ચૌહાણ તથા કારોબારી અને સક્રિય સભ્યો ભૂપતભાઇ છૈયા, વિજયભાઇ કુંભરવાડીયા, અજીતભાઇ લોખીલ, સંદિપભાઇ અવાડીયા, રમેશભાઇ બોરીચા, પ્રકાશભાઇ મંઢ, ભરતભાઇ કાનગડ, મહેશભાઇ ડાંગર, વનરાજભાઇ ચાવડા, ગૌતમભાઇ ચાવડા, પ્રવિણભાઇ મેતા, નિકુલભાઇ આહીર, સંજયભાઇ હુંબલ, ભરતભાઇ હુંબલ, જયેશભાઇ ડાંગર, નિલેશભાઇ મકવાણા, દિપેનભાઇ બાબરીયા, ભીમભાઇ ડાંગર, નારણભાઇ કુવાડીયા, રામભાઇ લાવડીયા, અજયભાઇ ડાંગર, મયુરભાઇ ગજીયા, વિજયભાઇ મેતા, જયપાલભાઇ બરાળીયા, પ્રવિણભાઇ જીલરીયા, ચીરાગભાઇ ગરૈયા, રાજેશભાઇ ચાવડા, પાર્થભાઇ મૈયડ, ચીરાગભાઇ કાનગડ, કલ્પેશભાઇ મિયાત્રા, ધવલભાઇ મેતા, હરદેવભાઇ ચાવડા, ચંદ્રેશભાઇ પરડવા, મયુરભાઇ બોરીચા, રવિભાઇ કામલીયા, રાહુલભાઇ ભૂતૈયા, ભાવેશભાઇ ચાવડા, હિતેશભાઇ હુંબઇ અને મંડળના તમામ સભ્યો આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રણવભાઇ પંચોલી અને પ્રવિણભાઇ મેતાએ કરેલ. તેમ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here