રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકો પર સરકારી કર્મચારીઓ ઉપરાંત ૮૦ વર્ષથી વધુ ઉંમરના બુઝુર્ગો તેમજ દિવ્યાંગ મતદારોએ ટપાલ મતો આપ્યા છે. જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોમાં અત્યાર સુધીમાં આશરે ૭૫૪૫ ટપાલ મત પત્રો આવ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
૬૮-રાજકોટ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં આશરે ૬૬૦ ટપાલ મતપત્રો આવ્યા છે. જ્યારે ૬૯-રાજકોટ પશ્ચિમમાં કુલ ૧૬૧૩ ટપાલ મતપત્રો આવ્યા છે. ૭૦-રાજકોટ દક્ષિણમાં ૫૦૪ તો ૭૧-રાજકોટ ગ્રામ્યમાં ૮૯૧ ટપાલ મતપત્રો આવેલા છે. ૭૨-જસદણમાં ૪૮૮ તો ૭૩-ગોંડલમાં ૧૦૮૭ ટપાલ મતપત્રો પ્રાપ્ત થયા છે. ૭૪-જેતપુરમાં ૭૮૧ તો ૭૫-ધોરાજીમાં ૧૫૨૧ ટપાલ મતપત્રો ચૂંટણી અધિકારીને પ્રાપ્ત થયા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here