રાજકોટને વધુ સારી રેલવે સુવિધા મળે તે માટે વેસ્ટર્ન રેલ્વે મુંબઈના જન2લ મેનેજર અશોક કુમા2 મિશ્રા સમક્ષ માંગ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રેલવેને લગતા વિવિધ પ્રશ્ર્નોની વેસ્ટર્ન રેલવે મુંબઈના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વા2ા મુસાફ2ોને રેલવે અંતર્ગત પડતી મુશ્કેલીઓ તથા વધુ સારી રેલ્વે સુવિધા મળી 2હે તે માટે રાજકોટ ખાતે પધારેલ વેસ્ટર્ન રેલ્વે મુંબઈના જન2લ મેનેજર અશોક કુમા2 મિશ્રા સમક્ષ વિવિધ પ્રશ્ર્નો ધ્યાને મુકી યોગ્ય નિરાક2ણ લાવવા 2જુઆત ક2વામાં આવેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
જેમાં, 2ાજકોટ તથા સમગ્ર સૌ2ાષ્ટ્રના લોકોને સુવિધા મળી 2હે તે માટે ‘વંદે ભારત ટ્રેન’ રાજકોટ સુધી લંબાવવી. સતાપ્દી ટ્રેનને રાજકોટ સુધી લંબાવવી. રાજકોટ-સુરેન્દ્રનગ2 ડબલ ટ્રેક તથા ઈલેકટ્રીફીકેશનનું કામ ઝડપી પૂર્ણ ક2ી 2ાજધાની એકસપ્રેસ ટ્રેનને રાજકોટ સુધી લંબાવવી.મુંબઈ સેન્ટ્રલ દુરન્તો એકસપ્રેસ ટ્રેનને બોરીવલી સ્ટેશન ખાતે હોલ્ટ આપવો. રાજકોટથી મુંબઈ જતી તમામ ટ્રેનોને બો2ીવલી સ્ટેશન ખાતે હોલ્ટ આપવો.
Read Saurashtra Kranti E-Paper here
હરિદ્વારા મેઈલ ટ્રેનને રાજકોટ સુધી લંબાવવી. હમસફ2 એકસપ્રેસ ટ્રેનને ડેઈલી શરૂ ક2વી.નવજીવન એકસપ્રેસ ટ્રેનને રાજકોટ સુધી લંબાવવી. દ્વારકા અને અયોધ્યા અત્યંત ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા શહેરો હોય અને લાખો યાત્રીકો આ સ્થળની મુલાકાત લેતા હોય છે ત્યારે આ બન્ને શહે2ો વચ્ચે ડાયરેકટ ટ્રેન ઉપલબ્ધ ન હોય ઓખા-ઓયોધ્યા-ઓખા વાયા મથુ2ા સપ્તાહમાં બે વખત ન્યું સુપર ફાસ્ટ ટ્રેન શરૂ ક2વા 2જુઆત ક2વામાં આવેલ છે તેમ રાજકોટ ચેમ્બરની અખબા2ી યાદીમાં જણાવેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here