રાજકોટ: ઘર સજાવટની આઇટમો બજારમાં મુકાઇ

રાજકોટ: ઘર સજાવટની આઇટમો બજારમાં મુકાઇ
રાજકોટ: ઘર સજાવટની આઇટમો બજારમાં મુકાઇ
દિૃવાળીએ પ્રકાશનો પર્વ છે. જેમાં પ્રકાશ પાથરતા નાના કોડિયા-દિૃવાનું વિશેષ મહત્વ રહેલું છે.લોકો પોતાના ઘર આંગણામાં દિૃવા પ્રગટાવી પ્રકાશ પર્વની ઉજવણી કરતા હોય છે, ત્યારે શહેરમાં માટીકામ

Visit Saurashtra Kranti Homepage here

સાથે સંકળાયેલ ઓતિયા પરિવાર આજે પણ માટીના વિવિધ વાસણો, મૂર્તિઓ અને વિવિધ તહેવારોને અનુલક્ષી માટીની વિવિધ આઇટમો બનાવી પરંપરાગત વ્યવસાયને જીવંત રાખ્યો છે

ત્યારે દિૃવાળીના તહેવારની શોભા ગણાતા દિૃવા કોડિયા વીસેસ આકર્ષણ જમાવતા હોય છે.વિવિધ પ્રકારના પચાસ જેટલા કોડિયા, પંદૃર પ્રકારના ઘંટડીવાળા ઝુંમર, તુલસી ક્યારો, જાદૃુઈ દૃીવો,હાથી પર દિૃવા, ફાનસ જેવી અવનવી આઇટમો માટીમાંથી બનાવવામાં આવી છે.

છેલ્લા બે વર્ષમાં કોરોનાને કારણે માટીકામના ધંધાને પણ અસર પહોંચી હતી. પરંતુ આ વખતે ઘરાકી ખુલવાની આશા છે, ચાઈનીઝ આઇટમો સામે માટીમાંથી બનાવેલી આઇટમો ટકાઉ હોય છે

અને ચાલતી હોય છે તેમજ માટીની આઇટમો સાથે લોકોનું ધાર્મિક ભાવનાત્મક જોડાણ હોઈ તહેવારમાં લોકો માટીની આઇટમો ખરીદૃતા હોય છે. નોંધનીય છે કે,આ વખતે દિૃવાળીના તહેવારને અનુલક્ષીને વિવિધ કોડિયા, દિૃવા, અને ઘર સજાવટની અવનવી આઇટમો બજારમાં મુકવામાં આવી છે.

Read About Weather here

બે રૂપિયાથી માંડી પચાસ રૂપિયા સુધીના કોડિયા અને પાંચસો રૂપિયા સુધીના માટીના અવનવા ઝુંમર આ વખતે વિશેષ આકર્ષણ બની રહૃાા છે.(4.4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here