રાજકોટ એસ.ટી. બસ સ્ટેશન પર દિવાળીનો જબરો ટ્રાફિક જામ્યો

રાજકોટ એસ.ટી. બસ સ્ટેશન પર દિવાળીનો જબરો ટ્રાફિક જામ્યો
રાજકોટ એસ.ટી. બસ સ્ટેશન પર દિવાળીનો જબરો ટ્રાફિક જામ્યો
દિવાળીના તહેવારો પર લોકો પોતપોતાના સગા-સ્વજનોને ત્યાં જવા માટે અને હિલ સ્ટેશનો પર ફરવા માટે નિકળી પડયા છે. રાજકોટના એસટી બસ પોર્ટ પર જબરો ટ્રાફિક જામ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

વધારાની બસો મુકવામાં આવી હોવા છતાં તમામ બસો ભરચક થઇને જઇ રહી છે. બે વર્ષ બાદ ફરવા જવાનો મોકો મળ્યો હોવાથી લોકો હાથમાં આવેલી તક ગુમાવા માંગતા નથી

અને સગા-સ્વજનોના ઘરે જવા અથવા તો રાજયના અન્ય સહેલાણી સ્થળોનો આનંદ માણવા માટે ઘરેથી નિકળી પડયા છે. રાજકોટના બસ પોર્ટમાં હૈયે હૈયું દળાય એવી જોરદાર ભીડ જોવા મળી રહી છે.

Read About Weather here

જબ્બર ટ્રાફિકના આ દ્રશ્યોને અને મુસાફરોની ભીડને અમારા કેમેરા મેન દ્વારા આબાદ રીતે કેમેરામાં કંડારી લેવામાં આવી છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here