રાજકોટ એસ.ટી ડિવિઝને ગિરનાર પરિક્રમામાં શ્રદ્ધાળુઓને જવા માટે સરળ સુવિધા મળી રહે તે માટે રાજકોટથી દરરોજ 20થી વધુ બસ દોડાવી હતી. રાજકોટ અને જૂનાગઢ વચ્ચે એસ.ટી બસ રાઉન્ડ ધી કલોક દોડાવવામાં આવી હતી. ભાવિકોનો ટ્રાફિક એટલો હતો કે જૂનાગઢ તરફની તમામ બસ હાઉસફુલ દોડી હતી, એક્સ્ટ્રા બસ મૂકવી પડી હતી.
Visit Saurashtra Kranti Homepage here
દર વર્ષની જેમ આ વર્ષ પણ રાજકોટ એસ.ટી ડિવિઝનને ગિરનાર લીલી પરિક્રમાના એક્સ્ટ્રા સંચાલનની 20 લાખથી વધુની આવક થઇ છે. 4 નવેમ્બરથી લીલી પરિક્રમા શરૂ થઇ હતી. એસ.ટી તંત્રએ પણ 2થી 7 નવેમ્બર સુધી એક્સ્ટ્રા બસ દોડાવી હતી. એક સપ્તાહ દરમિયાન એસ.ટી તંત્રએ અંદાજિત 300થી વધુ ટ્રિપ દોડાવી યાત્રિકોને સરળ અને આરામદાયક સુવિધા પૂરી પાડી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here