રાજકોટમાં ‘મિસ્ટર સૌરાષ્ટ્ર’ બોડી બિલ્ડિંગ સ્પર્ધા યોજાઈ

રાજકોટમાં ‘મિસ્ટર સૌરાષ્ટ્ર’ બોડી બિલ્ડિંગ સ્પર્ધા યોજાઈ
રાજકોટમાં ‘મિસ્ટર સૌરાષ્ટ્ર’ બોડી બિલ્ડિંગ સ્પર્ધા યોજાઈ
રાજકોટ ખાતે ઓપન સૈારાષ્ટ્ર બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ-2022 નું રવિવારે રેસકોર્સ ખાતે ભવ્ય આયોજન મુખ્ય સહયોગી મસલ એન્ડ ફીટનેશ જીમ દ્વારા ક2વામાં આવેલ હતું. જેમાં સૌ2ાષ્ટ્રભરમાંથી 70 થી વધુ બોડી બિલ્ડરોએ અલગ-અલગ આઠ કેટેગરીમાં ભાગ લીધો હતો.ઓપન સૌરાષ્ટ્ર બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ-2022 નો શુભારંભમાં જગતસીંહ જાડેજા-રીબડા, માર્કેટીંગ યાર્ડ ચેરમેન જયેશભાઈ બોઘરા, અધિવકતા પ્રાત મંત્રી જયેશભાઈ જાની, સચીનભાઈ સાવંત, અધિવકતા કૌશિક ટાંક, દિલુભા વાળા, એભલભાઈ ગરૈયા, દીનેશ અમરેલીયા, એન.કે. શર્મા,

Visit Saurashtra Kranti Homepage here

વિજય પંચાલ, જાહિદ દાફનાણી કેવલ રાઠોડ, દીવ્યરાજસીંહ જાડેજા , જીજ્ઞેશ રામાવતના હસ્તે દીપ પ્રાગટય ક2ી ક2વામાં આવેલ. આ ચેમ્પિયનશિપમાં કુલ મળીને આઠ કેટેગરીની સ્પર્ધા યોજવામાં આવેલ હતી. અને ત્યારબાદ દરેક કેટેગરીમાં પ્રથમ આવેલ ખેલાડીઓ વચ્ચે મી. સૌ2ાષ્ટ્ર ટાઈટલ્સ માટે ઉત્તેજના વ્યાપી હતી ત્યારે બોડી બિલ્ડિંગ ઈન્ટનેશનલ જજ એન.કે.શર્મા, જાહીદ દાફનાણી, વિજય પંચાલ અને સચીન સાવંત દ્વારા દિપક જાવીયાને મી. સૌરાષ્ટ્ર -2022 ત2ીકે જાહેર કરવામાં આવેલ હતા.

Read About Weather here

આ તકે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા રાજયસભાના સાંસદ રામભાઈ મોક2ીયા ખાસ ઉપસ્થિત રહી અને ખેલાડીઓ તેમજ આયોજકોને બિરદાવ્યા હતા. તેમજ શુભેચ્છા આપી ટ્રોફી તેમજ સર્ટીફિકેટ અર્પણ કરેલ હતા.ઓપન સૌરાષ્ટ્ર બોડી બિલ્ડિંગ ચેમ્પયનશીપ-2022 ને સફળ બનાવવા મસલ એન્ડ ફીટનેશ જીમ, મીના ગોલ્ડ બાય2સ, કર્મા એન્ડ કાું, જી.એસ.એન. ન્યુટ્રીશન, કેલવીન ઓપ્ટીકસ ગ્લાસ પોઈન્ટ, કે.સી. ચેઈન, પાર્થ બાણુગરીયા, અંકીત સાવલીયા, હીમાંશુ રાઠોડનો સહયોગ પ્રાપ્ત થયેલ હતો. કાર્યક્રમને સફળ બનાવવા દીવ્યરાજસીંહ જાડેજા, કેવલ રાઠોડ, જીજ્ઞેશ 2ામાવત, મોહીત કંડોલીયા, જનક ઘોરેચા, મહમદ ઈન્દો2ીવાલા, હુશેન બદાણી ભાવીન ઝ2ીયા, સાગ2 પાલા, કૈલાસ 52મા2, જીજ્ઞેશ અમરેલીયા, દીલુભા વાળા, કેતન ત્રીવેદી, રીતેષ પટેલ, નીલેશ વાળાએ જહેમત ઉઠાવેલ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here