રાજકોટમાં આખી રાત વરસાદ ચાલુ રહ્યો છે. ક્યારેક ધોધમાર તો ક્યારેક હળવો વરસાદ પડયો હતો. રાજકોટ શહેરમાં આખી રાત વરસાદ વરસતા ૮ ઇંચ જેટલો વરસાદ પડયો છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત – સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે
Visit Saurashtra Kranti Homepage here
તેમાં ગઇકાલે રાત્રે ૧૨ વાગ્યાથી મેઘરાજાએ અવિરત હેત વરસાવ્યું છે. ભારે વરસાદને પગલે રાજકોટ જિલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુએ શાળા – કોલેજોમાં રજા જાહેર કરવાની સુચના આપી છે.
Read About Weather here
શાળા – કોલેજો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ શૈક્ષણિક ભવનો બંધ રહ્યા છે.રાજકોટમાં ભારે વરસાદને પગલે રાજમાર્ગો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જનજીવનને અસર પડી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here