રાજકોટમાં ગુજરાત ટાઈટન્સની જીતનો ઉત્સાહ

રેલવેએ ડબલ ટ્રેક માટે 16 મોટા અને 163 નાના બ્રિજ બનાવ્યા
રેલવેએ ડબલ ટ્રેક માટે 16 મોટા અને 163 નાના બ્રિજ બનાવ્યા
કિસાનપરા ચોક ખાતે શહેરીજનો 16 ફૂટ બાય 26 ફૂટના જાયન્ટ સ્ક્રીન પર મેચ નિહાળી શકે એવી વ્યવસ્થા રાજકોટ મહાનગરપાલિકાએ કરી હતી. વિશાળ સ્ક્રીન ઉપર મેચ જોવા એકઠા થયેલા શહેરીજનોએ એકે એકે પળને ડી.જે.ની ધમાલ સાથે માણી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત ટાઈટન્સે આઈ.પી.એલની ચેમ્પિયન બનતા જ લોકો ઝુમી ઉઠયા હતા. ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેનો આઈપીએલનો ફાઇનલ મેચ અમદાવાદમાં રમાયો પરંતુ ક્રિકેટપ્રેમી રાજકોટવાસીઓએ આ રોચક મુકાબલો જાણે પોતાના ઘર આંગણે જ ખેલાયો હોય એવી ઉત્સુકતા સાથે મેચ માણ્યો હતો.

Read About Weather here

17મી જૂને ભારત-દક્ષિણ આફ્રિકાનો ટી-20 મેચ રાજકોટમાં રમાનારો છે.મહાનગરપાલિકા દ્વારા કિસાનપરા ચોકમાં રાજકોટિયન્સ માટે સમૂહમાં ક્રિકેટ માણી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. મેયર ડો.પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, કોર્પોરેટર પરેશ પિપળીયા સહિતના પદાધિકારીઓએ મેચ નિહાળ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here