રાજકોટમાં કોરોનાએ ઉપાડો લેતા ટેસ્ટીંગ કરાવવા લોકોની દોડધામ

રાજકોટમાં કોરોનાએ ઉપાડો લેતા ટેસ્ટીંગ કરાવવા લોકોની દોડધામ
રાજકોટમાં કોરોનાએ ઉપાડો લેતા ટેસ્ટીંગ કરાવવા લોકોની દોડધામ
શહેરમાં કોરોના ફરી માથું ઉચક્યું છે ત્યારે લોકોમાં કોરોના ભયના કારણે ટેસ્ટીંગ કેન્દ્રો પર લોકોની ભીડ વધી રહી છે જે તસ્વીરમાં નજરે પડે છે.

Visit Saurashtra Kranti Homepage here

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં કોરોનાના દૈનિક કેસોમાં દિવસે-દિવસે વધારો નોંધાઈ રહ્યો છે જેને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તેથી શહેરના કોરોના ટેસ્ટીંગ

Read About Weather here

સેન્ટરો પર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે તેની સાથે જ લોકોમાં વેક્સિન લેવા માટેનો પણ ઉત્સાહ જોવા મળતા વેક્સિનેશન સેન્ટરો પર પણ લોકો ઉમટી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here