રાજકોટ: રાજકોટના હદય સમા વિસ્તારમાં આધુનિક બસપોર્ટની પાસેથી પસાર થતો રસ્તો ભારે જોરદાર ટ્રાફિક અને જાતજાતના વાહનોના ખડકલાને લીધે પહોંળા રસ્તામાંથી બદલીને ગાડા માર્ગ જેવો સાંકડો રસ્તો થઇ જવા પામ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
બસપોર્ટની સામેના રસ્તા પર સતત ભારે વાહન વ્યવહાર રહે છે. એસ.ટી. બસોની અવર-જવર થતી જ હોય પણ માર્ગ પર ફોર અને ટુ વ્હીલરની એકધારી અવર-જવર અને અધુરામાં પુરૂ દુકાનોની સામે
આડેધડ ખડકાતા વાહનો અને રિક્ષાઓને કારણે આ રસ્તા પરથી નિકળવાનું શહેરીજનો માટે કાયમી માથાના દુ:ખાવા જેવું બની ગયું છે. અહીં ટ્રાફિક પધ્ધતિસર ચાલતો રહે અને
Read About Weather here
જામ ન થાય તથા ગેરકાયદેસર પાર્કિંગ ન થાય એ જોવાની ટ્રાફિક પોલીસની જવાબદારી છે. પોલીસ થોડુ આ રસ્તા પર ધ્યાન આપે એવી ઉગ્ર લોક લાગણી છે.(2.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here