રહસ્યમય જીવની શોધ…!

રહસ્યમય જીવની શોધ...!
રહસ્યમય જીવની શોધ...!

ઓસ્ટ્રેલિયાના શહેર Margaret Riverમાં રહેનારા ટૂર ગાઈડ અને માર્ગરેટ રિવર ડિસ્કવરી કંપનીના પ્રમુખ સીન બ્લોકસીજે સ્થાનિક લોકો પાસેથી મળેલી જાણકારીના આધાર પર આ રહસ્યમય જીવને શોધ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

જીવિત ડાયનાસોર કહેવાતો પ્રાગૈતિહાસિક કાળનો એક રહસ્યમય દેખાતો જીવ લગભગ 20 વર્ષની સ્ટડી અભિયાન દરમિયાન શોધવામાં આવ્યો છે. આ જીવનું નામ Lampreys છે. 

સમજવામાં આવે છે કે આ જીવ લાખો વર્ષ પહેલાથી ધરતી પર છે. કહેવાય છે કે તે પશુઓનો શિકાર કરે છે તેનું લોહી પીવે છે. કેટલાક લોકો તેને Vampire Fish પણ કહે છે. જોકે લોકો માટે તેને જોખમી સમજવામાં આવે છે.

દુનિયાભરમાં Lampreys ઘણા પ્રકારના જોવા મળે છે તેમાંથી કેટલાક વિલુપ્ત થવાની કગાર પર પહોંચી ચૂક્યા છે અને કેટલાક વિલુપ્ત પણ થઈ ગયા છે. સીન બ્લોકસીઝે કહ્યું કે તેઓ છેલ્લા 20 વર્ષથી આ જીવની શોધ કરી રહ્યા છે.

Read About Weather here

જ્યારે તેમને આ જીવ નજરે પડવાની જાણકારી મળી તો તેઓ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા. સીન બ્લોકસીજે કહ્યું કે Yalgardup Fallsમા તેમને એક સાથે જ છની સંખ્યામાં આ જીવ મળ્યા.તેમણે તેની બાબતે ઘણી કહાનીઓ સાંભળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here