રવિવારે રાત્રે સાયન્સ સિટી વિસ્તારમાં સૌથી વધુ અઢી ઈંચ જ્યારે ગોતામાં સવા બે ઈંચ અને ચાંદલોડિયામાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. રવિવારે રાત્રે શહેરમાં પડેલા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
એક જ દિવસમાં અમદાવાદનું મહત્તમ તાપમાન 4.8 ડિગ્રી ગગડીને 34.7 નોંધાયું હતું. આગામી ત્રણ દિવસો દરમિયાન અમદાવાદમાં વરસાદી ઝાપટાથી હળવો વરસાદ પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
Read About Weather here
જો કે, આટલા સામાન્ય વરસાદમાં એસજી હાઈવે, 132 ફૂટ રિંગ રોડ, હાટકેશ્વર, મણિનગર સહિતના 50 સ્થળે પાણી ભરાયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here