યુ.પી.માં પાકિસ્તાન ટીમમાં વિજયની ઉજવણી કરનારા સામે રાષ્ટ્ર દ્રોહની કલમ લગાવશે યોગી સરકાર

યોગી કેબિનેટની પ્રથમ બેઠકમાં મોટો નિર્ણય...!
યોગી કેબિનેટની પ્રથમ બેઠકમાં મોટો નિર્ણય...!

ઉતરપ્રદેશની સરકારે ક્રિકેટ મેચમાં પાકિસ્તાનનાં વિજયની ઉજવણી કરનારા સામે દેશદ્રોહનાં કાયદા મુજબ આકરી કાર્યવાહી કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. ટી-20 વિશ્ર્વ કપમાં પાકિસ્તાન સામે ભારતનાં પરાજય બાદ રાજ્યનાં 4 જિલ્લાઓમાં ઉજવણી જોવા મળી હતી અને દેશ વિરોધી નારેબાજી થઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

યુ.પી. નાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ચેતવણી આપી છે કે, પાકિસ્તાનનાં વિજયની ઉજવણી કરનારા લોકો સામે રાષ્ટ્રદ્રોહનો કેસ ચલાવવામાં આવશે. 4 જિલ્લાઓમાં ઉજવણી કરનારા અને સુત્રો પોકારનારા સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.

Read About Weather here

હવે આવા તત્વો સામે દેશદ્રોહનાં કાયદા અંતર્ગત કેસ નોંધી કાર્યવાહી કરવામાં આવશે. આગ્રા, બરેલી શરીફ, બદાયુન અને સીતાપુરમાં 7 શખ્સો સામે કેસ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જમ્મુ અને કાશ્મીરમાં પણ કુલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here