મળતી વિગત મુજબ રૈયા ચોકડી પાસે ઝુપડામાં રહેતો રાજસ્થાનનો યુવાન કનુ રૂપાભાઇ ડાંગર (ઉ.વ.૩૫) ગઇકાલે નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલા અર્બન ઇન્ફાસ્ટ્રકચર નામના બીલ્ડીંગમાં તેરમા માળેથી સામાન ઉતારતો હતો.
Visit Saurashtra Kranti Homepage here
નવા દોઢસો ફૂટ રડ પર આવેલા અર્બન ઇન્ફાસ્ટ્રકચર નામના બીલ્ડીંગમાં સામાન ઉતારતી વખતે રાજસ્થાની યુવાન તેરમા માળેથી પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું.ત્યારે સામાન લઇને બીલ્ડીંગની લીફટની પાછળ ગેલેરીમાંથી નીકળવા જતા નીચે પટકાતા તેને માથા તથા શરીરે ઇજા થઇ હતી.
Read About Weather here
બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. જાણ થતા તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ પ્રવિણભાઇ જીલરીયાએ કાર્યવાહી કરી હતી. મૃતક કનુના પરિવારજનો રાજસ્થાનમાં રહે છે તે રાજકોટમાં એકલો રહેતો હતો.બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી ઇએમટી જગદીશભાઇએ તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here