યુવતીએ કર્યું ગજબનું ટ્રાન્સફોર્મેશન…!

યુવતીએ કર્યું ગજબનું ટ્રાન્સફોર્મેશન…!
યુવતીએ કર્યું ગજબનું ટ્રાન્સફોર્મેશન…!
ઈન્ડિયન ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી પોપ્યુલર સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વિશે તો બધાએ સાંભળ્યું હશે. આ શોનું મુખ્ય પાત્ર ‘જેઠાલાલ’ નિભાવે છે. ઈન્ડિયન ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી પોપ્યુલર સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વિશે તો બધાએ સાંભળ્યું હશે.  જેઠાલાલનું પાત્ર એટલું પોપ્યુલર થયું કે હવે મીમ્સમાં પણ તેના સીન્સ યુઝ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર અવારનવાર જેઠાલાલના મજેદાર વીડિયો વાઈરલ થતા રહે છે, પરંતુ મેકઅપ આર્ટિસ્ટે કંઈક અલગ જ કરી બતાવ્યું છે. તેને પોતાનો લુક બિલકુલ જેઠાલાલ જેવો બનાવી દીધો.

Visit Saurashtra Kranti Homepage here

https://www.instagram.com/reel/CdoD2PFJj2n/?utm_source=ig_embed&ig_rid=3dc810de-815d-4a11-adfe-a9eba5e8de18

હવે લોકો તેને ઓળખી પણ નથી શકતા.ભારતમાં પ્રતિભાની કોઈ કમી નથી. ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાએ હવે કોઈપણ વ્યક્તિની પ્રતિભા દર્શાવવાનું સરળ કરી દીધું છે. આવી જ એક વ્યક્તિ છે દિક્ષિતા જિંદાલ, જે દિલ્હીની મેકઅપ આર્ટિસ્ટ છે. તે પોતાના આર્ટથી લોકોને આશ્ચર્યચકિત કરી દે તેવું ટ્રાન્સફોર્મેશન્સ કરીને બતાવે છે. કંઈક આવું જ તેણે પોતાના નવા વીડિયોમાં બતાવ્યું છે. દીક્ષિતાએ પોપ્યુલર ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પાત્ર જેઠાલાલની જેમ પોતાનો ચહેરો ટ્રાન્સફોર્મ કર્યો. આ વીડિયોને તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.

યુવતીએ કર્યું ગજબનું ટ્રાન્સફોર્મેશન…! ટ્રાન્સફોર્મેશન

Read About Weather here

જેઠાલાલનું પાત્ર એક્ટર દિલીપ જોશીએ નિભાવ્યું છે. વાઈરલ ટ્રાન્સફોર્મેશન ટિગિની નામના ટ્રેન્ડિંગ ઈન્સ્ટાગ્રામ ચેલેન્જનો એક ભાગ છે. વીડિયોમાં દીક્ષિતા પોતાના ચહેરા પર મેકઅપ કરી રહી છે અને જેઠાલાલની જેમ શર્ટ પહેરતી જોવા મળી રહી છે. છેલ્લે તે એકદમ જેઠાલાલ જેવી દેખાય છે. મેં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કેરેક્ટર ‘જેઠાલાલ’ જેવો લુક કરી દીધો. આશા છે કે તમને લોકો આ પસંદ આવ્યું હોય.વીડિયોના કેપ્શનમાં લખ્યું, ‘મેં સાંભળ્યું છે કે તમે બધાએ જેઠાલાલની જેમ મેકઅપ કરવા માટે કહ્યું છે? તો, લો પૂરી કરી દીધી ઈચ્છા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here