યુવતીએ એલિયન સાથે સંબંધ બનાવ્યો…!

યુવતીએ એલિયન સાથે સંબંધ બનાવ્યો…!
યુવતીએ એલિયન સાથે સંબંધ બનાવ્યો…!
લંડનમાં રહેતી એબી બેલાએ કહ્યું હતું કે, એલિયન્સ પૃથ્વીના માણસો કરતાં સારા હોય છે. બ્રિટનની એક યુવતીએ હાલમાં દાવો કર્યો છે કે તેને એક એલિયન સાથે પ્રેમ થઈ ગયો છે. તેનું કહેવું હતું કે, એલિયન્સે તેને તેના બેડરૂમમાંથી UFO દ્વારા અપહરણ કર્યું હતું. હવે મહિલાએ જણાવ્યું કે, તે કયા ડરથી તે એલિયનનો ચહેરો લોકોની સામે નથી લાવી રહી. અબી બેલા એક એક્ટ્રેસ પણ છે અને એક પોડકાસ્ટર પણ છે.અભિનેત્રી અબી બેલાએ દાવો કર્યો કે આ દરમિયાન તેની એલિયન્સની સાથે મુલાકાત થઈ હતી અને એલિયનના પ્રેમમાં પડી ગઈ. મહિલાએ એવું પણ જણાવ્યું કે, એલિયને તેની સાથે સંબંધ પણ બનાવ્યા હતા, પરંતુ હવે તે મહિલાએ દાવો કર્યો છે કે, ઘણી વખત આવું થયા પછી હવે એક એલિયનની સાથે તેને પ્રેમ થઈ ગયો છે અને તે હંમેશાં એલિયનની સાથે સંબંધ બનાવે છે.

Visit Saurashtra Kranti Homepage here

યુવતીએ એલિયન સાથે સંબંધ બનાવ્યો…! યુવતી

મહિલાનું કહેવું છે કે, જેને તે પ્રેમ કરે છે, તે આ દુનિયાનો રહેવાસી નથી, પરંતુ મહિલાએ તેને એરિયા 51માં લઈ જવાના ડરથી જાહેરમાં તેનો ચહેરો બતાવવાની ના પાડી દીધી છે.અભિનેત્રીએ કહ્યું, તેણે ક્યારેય એલિયનનો અસલી ચહેરો જોયો નથી, તે એક ડૉલના રૂપમાં સામે આવે છે. જ્યારે હું તેને યાદ કરું છું ત્યારે તે તેના UFO કામમાં વ્યસ્ત હોય છે કેમ કે તે UFOનો કેપ્ટન છે. મારો પ્રેમ ગુમનામ રહેવા માગે છે. હું તેને પ્રેમથી પૉલ કહું છું. તેને દાવો કર્યો કે તે “એન્ડ્રોમેડા આકાશગંગા”થી છે. તે આ દુનિયાની બહારનો છે, મને તેનામાં સૌથી વધુ જો કંઈ ગમતું હોય તો એ છે કે તે પૃથ્વીના લોકો જેવો નથી, એટલા માટે કે તે જૂઠું બોલતો નથી. એલિયન્સ જૂઠું બોલવાનું નથી જાણતો. તે મારા હૃદયની ખૂબ નજીક છે.એબી બેલા જણાવે છે કે, એક વર્ષ પહેલા જ્યારે હું એલિયન્સને મળી, ત્યારે અમે વાત કરવાનું શરૂ કર્યું અને હું તે વિશે વાત કરી રહી હતી કે પૃથ્વીના લોકો કેવા છે અને ટિંડર પર ડેટિંગ કરવાની તુલનામાં એલિયન્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું તે વધું સારું છે. મહિલાએ જણાવ્યું કે, તેણે મારી મજાક પસંદ આવી. મહિલાએ કહ્યું કે, મને લાગે છે કે તે ઘણો પ્રેમાળ છે અને મારા ટાઈપનો છે.

યુવતીએ એલિયન સાથે સંબંધ બનાવ્યો…! યુવતી

Read About Weather here

મહિલા એબી બેલાએ ગયા વર્ષે દાવો કર્યો હતો કે, એલિયન્સની પાસે જે ટેક્નિક છે, તે અત્યાર સુધી આપણી પાસે પણ નથી. એલિયન્સે તેને એક સ્લાઈડ શો બતાવ્યો, જેને જોઈને મને મહેસૂસ થયું હતું કે હું એક ફિલ્મ જોઈ રહી છું, જેમાં બતાવવમાં આવી રહ્યું હતું કે કેવી રીતે માનવ લોભથી આ પૃથ્વીનો નાશ થઈ રહ્યો છે. જ્યારે તે એલિયન્સના યાનથી પરત આવી તો તેના હાથ પર ત્રિકોણાકાર નિશાન હતા અને એલિયન્સની આંગળીઓના નિશાન પણ તેના શરીર પર હતા.’એરિયા 51′ વિશે લાંબા સમયથી ઘણી કહાનીઓ લખવામાં આવી છે અને કહેવામાં આવી રહી છે, આ એરિયા લોકો માટે લાંબા સમયથી આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. જો કે, અમેરિકાની સરકારની તરફથી ‘એરિયા 51’ વિશે હજુ સુધી કોઈ જાણકારી દુનિયાને આપવામાં નથી આવી અને તેના વિશે અમેરિકાના અધિકારીઓ પણ વાત નથી કરતા.એવું માનવામાં આવે છે કે, આ જગ્યા પર અમેરિકાએ એલિયન્સનું વિમાન છુપાવીને રાખ્યું છે અને અહીં પણ એલિયન્સને રાખવામાં આવ્યો છે અને ‘એરિયા 51’થી કોઈ લેબોરેટરીને ચલાવવામાં આવે છે.

યુવતીએ એલિયન સાથે સંબંધ બનાવ્યો…! યુવતી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here