ચલ… હમકો માવા ખીલા એમ કહ્યું હતું. જેથી શકીલે કહ્યું, ભાઈ, મૈં ક્યું તુમકો માવા ખિલાવું, મેરે પાસ પૈસે નહીં હૈ એમ કહ્યું હતું. સુરતના રુસ્તમ પાર્ક પાસે રહેતા 38 વર્ષીય શકીલ જમીલ સૈયદ લિંબાયત સરદારનગર પાસે પાન માવો ખાવા માટે ઊભા હતા. દરમિયાન કમરુનગર ખાતે રહેતો શોહેલ ઈદરીશ બોબત અને સમીર બિસ્મિલ્લાહ શા તેની પાસે આવ્યા હતા. જેથી શોહેલ અને સમીર બંને ગુસ્સે થયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
તેની સાથે ગાળા ગાળી કરી હતી અને ચપ્પુથી હુમલો કર્યો હતો.બંને યુવકોએ ઉશ્કેરાઈ જઈ શકીલભાઈને ઢીક્કામુક્કીનો માર મારવાનું શરૂ કર્યું હતું. દરમિયાન શોહેલે તેરે કો બહુત ચરબી ચઢ ગયી હૈ એમ કહી તેની પાસે રહેલું ચપ્પુ કાઢી શકીલ ભાઈના પેટના ભાગે ઘસરકો મારી દીધો હતો, જેથી શકીલભાઈએ બૂમાબૂમ કરતાં ત્યાં લોકોનું ટોળું આવી પહોચ્યું હતું. હુમલા બાબતે શકીલ ભાઈએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં લિંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Read About Weather here
હુમલાની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે, જેમાં આરોપીઓ દ્વારા ચપ્પુના ઘા મારવામાં આવી રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાય છે. જાહેર સ્થળ પર આ પ્રકારની ખુલ્લેઆમ હુમલાની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. લિંબાયત પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.જેથી શોહેલ અને સમીર ભાગી છૂટ્યા હતા. દરમિયાન ભાગતાં ભાગતાં શોહેલે જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here