ટૂંક સમયમાં પંજાબી સિંગરનું સ્વયંવર યોજાશે. ફેસમ ઝૂલેલાલન સોંગના સિંગર મીકા સિંહ આજકાલ તેમના રિયાલિટી શો સ્વયંવર ‘મીકા દી વોહતી’ને લઈને ચર્ચામાં છે, જેમાં તે પોતાના માટે જીવનસાથીની શોધ કરતા જોવા મળશે.
Visit Saurashtra Kranti Homepage here
ભારતીય ટેલિવિઝન પર વધુ એક સ્વયંવર રચાવા જઈ રહ્યું છે. સિંગર હવે નેશનલ ટેલિવિઝન પર લગ્ન કરવા માટે તૈયાર છે અને તેની તૈયારી પણ પૂર્ણ થઈ ગઈ છે. મિકા સિંહના સ્વયંવરમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીની અનેક સુંદરીઓ જોવા મળશે.મિકા સિંહ તેના અનોખા અને મોંઘા શોખ માટે જાણીતો છે. આ સ્થિતિમાં તેણે તેની ભાવિ પત્ની માટે ખૂબ જ મોંઘી ભેટ પણ ખરીદી લીધી છે.
Read About Weather here
સ્વયંવર મીકા દી વોટીના અંતે મિકા જે કોઈને તેની સાથી તરીકે પસંદ કરશે તેને ૭ કરોડના હીરાના હારથી શણગારશે.મિકા પોતાની દુલ્હનને સૌથી મોંઘો હીરાનો સેટ ભેટમાં આપવા માંગે છે. મિકા જેમ પોતે લક્ઝરી લાઈફ જીવવાનું પસંદ કરે છે તેમ જ ઈચ્છે છે કે તેની જીવનસાથી પણ રાણી જેવું જ જીવન જીવે. આ સેટની કિંમર રૂ. ૭ કરોડ હોવાનું માનવામાં આવી રહ્યું છે.સ્ટાર ભારત પર ‘સ્વયંવર – મિકા દી વોટી’ ટેલિકાસ્ટ થવાનું છે.મીકાએ દુલ્હન માટે એક વિદેશી હીરાનો સેટ બનાવવા માંગે છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here