મોંઘા થઇ ગયા સાબુ અને ડિટર્જન્‍ટ…!

મોંઘા થઇ ગયા સાબુ અને ડિટર્જન્‍ટ…!
મોંઘા થઇ ગયા સાબુ અને ડિટર્જન્‍ટ…!
વધતી મોંઘવારી વચ્‍ચે હિન્‍દુસ્‍તાન યુનિલિવર (HUL) એ સાબુ અને સર્ફના ભાવમાં વધારો કર્યો છે. FMCG કંપનીએ કિંમતોમાં ૨૦ ટકા સુધીનો વધારો કર્યો છે. મુંબઇ,તા. ૧૬: મોંઘવારીનો માર ફરી એક વાર સામાન્‍ય જનતાને રડાવી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ બાદ હવે ગેસ સિલિન્‍ડર, સાબુ અને સર્ફ મોંઘા થયા છે.આપને જણાવી દઈએ કે વ્‍હીલ, રિન, લાઈફબોય સહિત ઘણા સાબુની કિંમતો વધી છે.

Visit Saurashtra Kranti Homepage here

કંપનીએ કહ્યું છે કે, કાચા માલના ભાવમાં સતત વધારાને કારણે સાબુ અને ડિટર્જન્‍ટની કિંમતોમાં વધારો કરવામાં આવ્‍યો છે. ગયા વર્ષે પણ ઈનપુટ કોસ્‍ટમાં વધારાને કારણે સાબુ અને સર્ફના ભાવમાં વધારો કરવામાં આવ્‍યો હતો.ડવ અને પિઅર્સના પ્રતિ યુનિટ ૧૨૫ ગ્રામના પેકની કિંમતમાં ૧૦-૧૨ રૂપિયાનો વધારો કરવામાં આવ્‍યો છે. આ જ સમયે, લાઇફબોય સાબુની ૪ સ્‍ટિકવાળા ૧ બંડલની કિંમત ૧૨૪-૧૩૬ રૂપિયા કરવામાં આવી છે. એ જ રીતે વ્‍હીલ ડિટર્જન્‍ટના ૫૦૦ ગ્રામ અને ૧ કિલોના પેકની કિંમત ૩૨ રૂપિયાથી વધારીને ૩૩ રૂપિયા અને ૬૩ રૂપિયાથી વધારીને ૬૫ રૂપિયા કરવામાં આવી છે.

Read About Weather here

કાચા માલના ભાવમાં સતત વધારાને કારણે કંપની તેના ઉત્‍પાદનોની કિંમતોમાં વધારો કરી રહી છે. હિન્‍દુસ્‍તાન યુનિલિવરે ૨૦૨૨માં કાચા માલના ભાવમાં થયેલા વધારાને ટાંકીને ઘણા ઉત્‍પાદનોની કિંમતોમાં વધારો કર્યો હતો.કંપનીએ વિમ લિક્‍વિડના ૫૦૦ ml પાઉચની કિંમત ૯૯ રૂપિયાથી વધારીને ૧૦૪ રૂપિયા કરી દીધી છે.કાચા માલના ભાવમાં સતત વધારાને કારણે કંપની તેના ઉત્‍પાદનોની કિંમતોમાં વધારો કરી રહી છે. હિન્‍દુસ્‍તાન યુનિલિવરે ૨૦૨૨માં કાચા માલના ભાવમાં થયેલા વધારાને ટાંકીને ઘણા ઉત્‍પાદનોની કિંમતોમાં વધારો કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here