મેગા સ્‍ટાર રામ ચરણને 264 કિમી ચાલીને મળવાં આવ્‍યો ફેન

મેગા સ્‍ટાર રામ ચરણને 264 કિમી ચાલીને મળવાં આવ્‍યો ફેન
મેગા સ્‍ટાર રામ ચરણને 264 કિમી ચાલીને મળવાં આવ્‍યો ફેન
પસંદીદા કલાકારને હાલમાં જ તેનાં ફેન સાથે જોવામાં આવ્‍યો. મેગા પાવર સ્‍ટાર રામ ચરણની ફેન ફોલોઇંગ ઘણી જ મોટી છે. આખી દુનીયામાં તેનાં ચાહકો છે જે તેનાં પર પ્રેમ વરસાવતા રહેતા હોય છે.આ ફેન પણ ખુબજ અનોખો હતો.

Visit Saurashtra Kranti Homepage here

મેગા સ્‍ટાર રામ ચરણને 264 કિમી ચાલીને મળવાં આવ્‍યો ફેન મેગા

રામ ચરણનો ફેન જયરાજ તેનાં ખેતરનાં ચોખા અને અનાજનો પાક રમ ચરણ માટે ભેટમાં લઇને આવ્‍યો હતો. આ સાથે જ તેણે હિરોનું એક સુંદર પોટ્રેઇટ પણ તૈયાર કર્યું હતું.જયરાજે ન ફક્‍ત કળનું એક ઉત્તમ તૈયાર કર્યું છે. તેણે સ્‍ટારથી મળવા અને એક્‍ટરને સીધી રીતે પોતાનાં મનમાં તેનાં માટે કેટલો પ્રેમ છે તે જણાવવાં ૨૬૪ કિમીની યાત્રા કરી હતી. છે. તેણે જણાવ્‍યું કે, કેવી રીતે આ ડ્રોઇંગ એક્‍ટર માટે બનાવ્‍યું હતું.

Read About Weather here

રામ ચરણ પોતે પણ તેનાં ફેનનાં આ પ્રેમથી અભિભૂત થઇ ગયો છે. ફેન જયરાજ તેનાં ખેતરનાં જ ચોખા અને અન્‍ય અનાજનો બોરો ભરીને તે લાવ્‍યો હતો. જયરાજ ગડવાલનાં ગોરલાખાનમાં સ્‍થિત તેનાં ખેતરમાંથી આ અનાજ લઇને આવ્‍યો હતો.અને તેનાં ફેન્‍સની કેટલીક તસવીરો સામે આવી છે જેને જોઇને આ અનુમાન લગાવી શકાય છે કે, મેગા પાવર સ્‍ટાર તેનાં ફેન્‍સનાં દિલમાં કેવી ખાસ જગ્‍યા બનાવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here