મિલેનીયમ હાઈટ્સના ફલેટમાં જુગાર રમતી 6 મહિલા પકડાઈ

ગુજરાત સરકારી ભરતીમાં ફેરફાર ; વર્ગ-3ની પરીક્ષા બે તબક્કામાં લેવાશે
ગુજરાત સરકારી ભરતીમાં ફેરફાર ; વર્ગ-3ની પરીક્ષા બે તબક્કામાં લેવાશે

ક્રાઈમ બ્રાંચની ટીમે દ2ોડો પાડી રૂા.3.પ1 લાખનો મુદામાલ કબ્જે ર્ક્યો

2ૈયાધા2 પાણીના ટાકા પાસે આવેલ મિલેનીયમ હાઈટ્સ ફલેટમાં જુગા2 2મતી 6 મહિલાઓને ક્રાઈમ બ્રાંચની ટીમે દબોચી લઈ રૂા.3.પ1 લાખનો મુદામાલ કબ્જે ર્ક્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગેની માહિતી મુજબ ક્રાઈમ બ્રાંચના પીઆઈ બી ટી ગોહીલની સુચનાથી હેડકોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ, સહદેવસિંહ, 2ોહીતભાઈ, ક્રિપાલસિહ, મહીલા કોન્સ્ટેબલ નીલમબેન,ડીમ્પલબેન સહિતનો સ્ટાફ 2ૈયાધા2 વિસ્તા2માં પેટ્રોલીંગમાં હતા ત્યા2ે ચોકક્સ બાતમી મળી હતી કે મીલેનીયમ હાઈટસના ફલેટ નંબ2 એ- 101માં કેટલીક મહિલાઓ જુગા2 2મતી હોવાની હકીક્તના અધા2ે ક્રાઈમ બ્રાંચની ટીમે શાંતીનગ2-2 પાસે આવેલ મીલેનીયમ હાઈટસના ફલેટ નં.-101માં દ2ોડો પાડતા જુગા2 2મતી ખુશ્બુ વીનોદ કકકડ, મનીષ્ાા 2સીક વૈષ્ણવ, નફીશા સલીમ માણેક, સ2ોજ વિજય સોલંકી, નૈના બાબુ બીલવા, નીકીતા અલ્પેશ સાવલીયા સહિત છ મહિલાઓને તીનપતીનો જુગા2 2મતા ઝડપી પાડી 2ોકડા રૂા.1,81,000, પાંચ મોબાઈલ સહિત કુલ રૂા.3.પ1 લાખનો મુદામાલ કબ્જે ક2ી ધો2ણસ2ની કાર્યવાહી હાથ ધ2વામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here