મિત્રોએ વરરાજાની દુલ્‍હન પાસે કરાવ્‍યો એગ્રીમેન્‍ટ…!

મિત્રોએ વરરાજાની દુલ્‍હન પાસે કરાવ્‍યો એગ્રીમેન્‍ટ...!
મિત્રોએ વરરાજાની દુલ્‍હન પાસે કરાવ્‍યો એગ્રીમેન્‍ટ...!
ખરેખર, વરરાજાના મિત્રો દુલ્‍હન સાથે જે એગ્રીમેન્‍ટ કરાવે છે. તેમાં ગજબ શરતો લખેલી હોય છે. જેમકે લગ્ન બાદ દુલ્‍હનને દરરોજ સાડી પહેરવી પડશે વગેરે.વીડિયોમાં  જોઇ શકાય છે કે વરરાજા અને દુલ્‍હન સ્‍ટેજ પર બેઠા છે. આ દરમ્‍યાન વરરાજાના મિત્રો તેની ચો તરફ ઉભા છે.

Visit Saurashtra Kranti Homepage here

https://www.instagram.com/p/CeYxIXhpQpp/

હાલમાં વરરાજા-દુલ્‍હન અને તેના મિત્રોનો એક વીડિયો ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં વરરાજાના મિત્રો દુલ્‍હન સાથે એક એગ્રીમેન્‍ટ પર સહી કરાવે છે. આ એગ્રીમેન્‍ટને જોઇને સૌપ્રથમ આશ્ચર્ય સર્જાય છે, પરંતુ તેની સાથે-સાથે મજા પણ આવે છે.  મિત્રોના હાથમાં એક મોટુ સાઈન બોર્ડ જોવા મળે છે. હકીકતમાં આ એગ્રીમેન્‍ટ બોર્ડ છે, જેના પર દુલ્‍હન માટે અમુક શરતો લખવામાં આવી છે. જેમાં સૌથી પહેલા પોઈન્‍ટ પર લખ્‍યું છે, ઘરના કામ માટે દુલ્‍હન ક્‍યારેય ના પાડી શકશે નહીં. બીજા પોઈન્‍ટ પર લખ્‍યું છે, દરરોજ સાડી પહેરવી પડશે. ત્‍યારબાદ ત્રીજા પોઈન્‍ટ પર લખ્‍યું છે, દરરોજ એક કલાક પૂજા કરવી પડશે.

Read About Weather here

હાલમાં વરરાજા-દુલ્‍હન અને તેના મિત્રોનો એક વીડિયો ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં વરરાજાના મિત્રો દુલ્‍હન સાથે એક એગ્રીમેન્‍ટ પર સહી કરાવે છે. આ એગ્રીમેન્‍ટને જોઇને સૌપ્રથમ આશ્ચર્ય સર્જાય છે, પરંતુ તેની સાથે-સાથે મજા પણ આવે છે. ચોથા પોઈન્‍ટ પર લખ્‍યું છે, ઓછુ બોલવુ પડશે અને સૌથી અંતિમ શરત છે, તસ્‍વીરો ઓછામાં ઓછી ખેંચવી પડશે. એગ્રીમેન્‍ટમાં સૌથી છેલ્લે લખ્‍યું છે, દુલ્‍હને દરેક વાત માનવી પડશે નહીંતર તેની વરરાજાના ઘરમાં નો એન્‍ટ્રી છે.  સૌથી આશ્ચર્યની વાત છે કે દુલ્‍હન દરેક એગ્રીમેન્‍ટ માની લે છે અને તેના પર સહી કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here