મિતાલી રાજ ભારતની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટરએ નિવૃતિ જાહેર કરી

મિતાલી રાજ ભારતની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટરએ નિવૃતિ જાહેર કરી
મિતાલી રાજ ભારતની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટરએ નિવૃતિ જાહેર કરી
મહિલા ક્રિકેટની સચીન તેંડુલકર તરીકેની ઉપમા મેળવનાર મિતાલીએ ભારત માટે વર્લ્ડકપ જીતવાનું સ્વપ્ન અધુરુ રહી ગયાનો અફસોસ વ્યક્ત કર્યો હતો. ભારતની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર મિતાલી રાજે નિવૃતિ જાહેર કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

મિતાલી રાજ ભારતની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટરએ નિવૃતિ જાહેર કરી રાજ

આજે મિતાલીએ સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિની જાહેરાત કરતા તેની 23 વર્ષની ક્રિકેટ કારકિર્દીમાં સાથ આપનાર સૌનો આભાર માન્યો હતો. ટી20માં તેણે 17 અર્ધસદી સાથે 2364 રન બનાવ્યા છે.

મિતાલી રાજ ભારતની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટરએ નિવૃતિ જાહેર કરી રાજ

Read About Weather here

જો કે અગાઉ જ તેણે ટી20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાંથી નિવૃતિ લીધી હતી.મિતાલીએ આંતરરાષ્ટ્રીય કેરીયરમાં 12 ટેસ્ટ મેચ- 232 વનડે અને 89 ટી20 રમ્યા છે. ટેસ્ટમેચમાં તેણે એક સદી અને ચાર અર્ધ સદી સાથે 699 રન બનાવ્યા હતા. વનડે કેરીયરમાં 7 સદી 64 અર્ધસદી સાથે 7805 રન બનાવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here