જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના રોણકી ગામે રહેતા અને સામાન્ય પરિવારમાંથી આવતા અશોકભાઈ પાલાભાઈ પરમારનો છ માસનો દીકરો અયાન અશોકભાઈ પરમારને બીમારીના ઈલાજ માટે ડોક્ટરે 16 કરોડ રૂપિયાના ઈન્જેક્શનની જરૂર હોય તેવું જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
આ રકમ સાંભળી સામાન્ય પરિવારમાંથી આવતા બાળકના માતાપિતા સહિત પરમાર પરિવાર હેરાન પરેશાન થઈ ગયો છે. બીમારીનો ગુજરાતમાં ચોથો અને જૂનાગઢ જિલ્લામાં પ્રથમ કેસ નોંધાયો છે.
Read About Weather here
આ માસુમ બાળકના ઈલાજ માટે બાળકના માતાપિતા દ્વારા ગુજરાતની જનતાને સેવાભાવી સંસ્થાઓને અને સરકારને આર્થિક મદદ કરવા અપીલ કરવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here