એક તાજેતરના અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે માઇગ્રેનનો સારવારમાં સામાન્ય રીતે વપરાતી દવા ટ્રિપ્પાંસ સ્થુળતા ઘટાડવામાં મદદરૂપ થઇ શકે છે. એક અભ્યાસ દરમિયાન એક મોટા ઉંદરને ટ્રિપ્પાંસનો રોજ એક ડોઝ આપવામાં આવયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
આથી તેનું ભોજન ઓછું થયું અને મહિનામાં તેનું વજન ઘટી ગયું હતું. ચેન લિઉસે જણાવ્યું હતુ કે, અમને જણાવવું યોગ્ય લાગ્યું છે કે,
Read About Weather here
પહેલાથી જ સુરક્ષિત આ દવાઓને ભૂખ દબાવવા અને વજન ઘટાડવા પ્રસ્તાવીત કરી શકાય છે. અગાઉ આ દવાનું વજન ઘટાડવાના સંદર્ભમાં અધ્યયન નહોતું થયું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here