મહેંદી સેરેમની જુવો તસ્વીરોમાં

મહેંદી સેરેમની જુવો તસ્વીરોમાં
મહેંદી સેરેમની જુવો તસ્વીરોમાં
આલિયાએ પહેલાં વેડિંગ તસવીરો શૅર કરી હતી. હવે આલિયાએ મહેંદી સેરેમનીની તસવીરો શૅર કરી છે. આલિયા ભટ્ટ તથા રણબીર કપૂરે 14 એપ્રિલના રોજ પરિવાર અને નિકટના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. આલિયાએ મહેંદી સેરેમનીની તસવીરો શૅર કરીને કહ્યું હતું, ‘મહેંદી ડ્રીમ બહારની વાત હતી.
રણબીર-આલિયા.
શાહીન ભટ્ટ, આલિયા તથા અયાન મુખર્જી.
રણબીર કપૂર બહેન રિદ્ધિમા સાથે.
મહેંદી સેરેમનીમાં આલિયા-રણબીર એકબીજામાં ખોવાઈ ગયાં હતાં.
મહેંદી સેરેમનીમાં કપૂર પરિવારે સ્પેશિયલ પર્ફોર્મન્સ આપ્યું હતું.
મહેંદી સેરેમનીમાં આલિયા ભટ્ટ ગર્લ સાથે.
રણબીરે હાથમાં આલિયાનું નામ લખાવ્યું હતું.
ફેરા ફરતા સમયે રણબીર-આલિયા.
કપૂર પરિવાર આલિયા તથા રણબીર સાથે.

Visit Saurashtra Kranti Homepage here

આખો દિવસ પ્રેમ, પરિવાર અને ફ્રેન્ડ્સ સાથે પસાર થયો, બહુ બધી ફ્રેંચ ફ્રાઇઝ ખાધી, છોકરા પક્ષ તરફથી સરપ્રાઇઝ પર્ફોર્મન્સ હતું, અયાન DJ બન્યો હતો, સૌથી મોટી સરપ્રાઇઝ એ હતી કે મિસ્ટર કપૂરે મારા ફેવરિટ સોંગ્સ પર પર્ફોર્મન્સ આપ્યું હતું. ખુશીનાં આંસુ તથા આશીર્વાદ સાથે, મારા જીવનની સુંદર ક્ષણો… દિવસો છે… અને પછી આવા દિવસો પણ આવે છે…’મહેંદી સેરેમનીમાં રણબીર કપૂરે પિતા ઋષિ કપૂરને યાદ કર્યા હતા.

રણબીરે મહેંદી સેરેમનીમાં પિતાને યાદ કર્યા હતા.
કપૂર પરિવાર નવદંપતી સાથે.
લગ્નમંડપમાં રણબીર-આલિયા.
લગ્ન બાદની વેડિંગ પાર્ટીમાં રણબીર-આલિયાએ કેક કટ કરી હતી.
કપૂર તથા ભટ્ટ પરિવાર.

Read About Weather here

રણબીરે પિતાની તસવીર હાથમાં લઈને એક ફોટો ક્લિક કરાવ્યો હતો. નીતુ સિંહ લગ્ન નક્કી થયા તેના 10 દિવસની અંદર કરિશ્મા, રિદ્ધિમા તથા રીમા જૈન સાથે ડાન્સ પર્ફોર્મન્સ તૈયાર કર્યું હતું. લગ્નના દિવસે પણ મંડપ આગળ ઋષિ કપૂરનો ફોટો મૂકવામાં આવ્યો હતો અને આલિયા-રણબીરે તેમના આશીર્વાદ લઈને લગ્નની વિધિઓ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here