મહારાષ્ટ્ર બંધ દરમિયાન અનેક બસોમાં તોડફોડ

મહારાષ્ટ્ર બંધ દરમિયાન અનેક બસોમાં તોડફોડ
મહારાષ્ટ્ર બંધ દરમિયાન અનેક બસોમાં તોડફોડ
પોલીસ સુરક્ષાની માંગણી કરી છે અને સ્થિતિનું અવલોકન કરીને બસો બહાર કઢાઈ છે. મધ્ય અને પશ્ચિમ રેલ્વેનો વ્યવહાર સવારે ૧૧ વાગ્યે આ લખાય છે ત્યારે પૂર્વવત ચાલુ છે.

Visit Saurashtra Kranti Homepage here

બેસ્ટની બસોમાં તોડફોડ થયાનું જાગરણ જણાવે છે. બેસ્ટના પ્રવકતાએ કહ્યુ હતુ કે બંધવિરોધી દેખાવોમાં ૮ બસને નુકશાન થયુ છે.

ધારાવી, માનખુર્દ, શિવાજીનગર, ચારકોપ, ઓશીવારા, દેવનાર, ઈનઓરબીટ મોલમાં મહારાષ્ટ્ર બંધ સંબંધિત વિરોધ પ્રદર્શન ચાલુ છે તેનાથી નુકશાન થયુ છે.

લખીમપુર ખેરી હિંસાના વિરોધમાં આજે શિવસેનાની મહાવિકાસ અખાડી સરકારે રાજયવ્યાપી બંધનું એલાન કર્યુ છે તે દરમિયાન પ્રાથમિક અહેવાલો મુજબ હિંસાના અહેવાલો મળી રહ્યા છે.

Read About Weather here

ભારે સુરક્ષા વચ્ચે કોઈ અપ્રિય ઘટનાના અહેવાલ મળતા નથી. ઉત્તરપ્રદેશના લખીમપુર ખાતે ૪ ખેડૂતો સહિત ૮ લોકોના મૃત્યુ થયા હતા તે બનાવના વિરોધમાં શિવસેના સરકારે બંધનું એલાન આપ્યુ છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here