મહારાષ્ટ્રમાં ભીષણ રોડ અકસ્માત…!

મહારાષ્ટ્રમાં ભીષણ રોડ અકસ્માત…!
મહારાષ્ટ્રમાં ભીષણ રોડ અકસ્માત…!
ટ્રકમાં લાકડા હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. ઝડપી ગતિથી આવી રહેલી એક ટ્રક પેટ્રોલ ટેન્કર સાથે અથડતા આગ લાગી હતી.  મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં શુક્રવારે સવારે એક ભીષણ દુર્ઘટનામાં 9 લોકોના મૃત્યુ થયા છે.

Visit Saurashtra Kranti Homepage here

ટ્રકમાં બેઠેલા 7 લોકો અને પેટ્રોલ ટેન્કરમાંના 2 લોકોના આગથી દાઝવાના પગલે ઘટના સ્થળે જ મૃત્યું થયા હતા.દુર્ઘટનામાં શબ એટલા ખરાબ રીતે સળગી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની છે.

Read About Weather here

આ ભીષણ દુર્ઘટના પછી ઘણા કલાકો સુધી ચંદ્રપુર શહેર તરફ આવવાનો રસ્તો જામ રહ્યો હતો. આગની જવાળાઓના પગલે જંગલમાં આગ લાગી હતી.હાઈવેની બંને તરફ વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here