મવડીમાં 26મીએ ખોડિયાર માતાજીનો નવરંગો માંડવો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
મવડી ચોકડી પાસે જીથરીયા હનુમાન મંદિર સામે શકિતનગર-1 સ્થિત શ્રી લોધિકાવાળા મામાસાહેબના આંગણે તા.26મીએ ગુરૂવારે શ્રી ખોડિયાર માતાજીનો 24 કલાકનો નવરંગો પંચાવ માંડવો યોજવામાં આવશે.પાવન પ્રસંગે તા.26મીએ ગુરૂવારે સવારે 7 વાગ્યે થાંભલી રોપવામાં આવશે. બાદમાં સાંજે 7 વાગ્યે મહાપ્રસાદ યોજાશે. જયારે તા.27મીએ સવારે શુભ ચોઘડીએ થાંભલી વધારવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

લોધિકાવાળા મામાસાહેબ યુવા ગુ્રપ યોજીત નવરંગા માંડવામાં પાવન પ્રસંગે પંચના ભુવાનીઓ જગદીશભાઈ રાઠોડ, દિલીપભાઈ ગોહેલ, ભુપતભાઈ રાઠોડ, દિનેશભાઈ ચાવડા, વજુભાઈ ડોડિયા, દિનેશભાઈ હેરમા, મિતુલભાઈ સુરેલા વગેરે ખાસ હાજરી આપશે.

Read About Weather here

આ કાર્યક્રમને સફળ બનાવવા જયરાજભાઈ રાઠોડ, મુન્નાભાઈ ભરવાડ, ભુપતભાઈ બસીયા, સુખદેવસિંહ ઝાલા, સંદિપભાઈ બગપટીયા, રાજભા જાડેજા, યોગેન્દ્રસિંહ જાડેજા, ધમભાઈ સાંજરીયા, રોહિતભાઈ રાઠોડ, વનરાજભાઈ માવલા, બ્રીજેશ પંડયા, અજયભાઈ મૈયડ, પ્રતિક વાજા, ભાવેશભાઈ ખીમાણીયા, કૌશીક અગ્રાવત, ધર્મેશ ડોડિયા, ધર્મેશભાઈ ગોબતર, પંકજ વાંક, દિનેશભાઈ ચાવડા, બહાદુરસિંહ ગોહિલ સહિત તમામ મિત્ર મંડળ જહેમત ઉઠાવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here