મનપા દ્વારા 62.34 લાખની વેરા વસુલાત

મનપા દ્વારા 62.34 લાખની વેરા વસુલાત
મનપા દ્વારા 62.34 લાખની વેરા વસુલાત

8 મિલ્કતો સીલ કરાઈ, 60 મિલ્કતોને ટાંચ જપ્તીની નોટીસ પાઠવાઈ

મનપા વેરા-વસુલાત શાખા દ્વારા કુલ8-મિલ્કતોને સીલ કરેલ તથા 60-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ રીકવરી રૂા.62.34 લાખ રીકવરી કરાઈ હતી જેમાં વોર્ડ નં-1 માં 150 ફૂટ રીંગ રોડ પર આવેલ પુષ્પમ કોમ્પ્લેક્ષ 3-યુનિટને ટાંચ જપ્તી નોટીસ આપતારીકવરી રૂ.1.50 લાખ, વોર્ડ નં- 2 માં સંજયનગર મા આવેલ 5-યુનિટને નોટીસ આપેલ. તથા રીકવરી રૂ.1.10 લાખ, વોર્ડ નં- 4 માં પારેવડી ચોક પાસે આવેલ 6-યુનિટને બાકી માંગણા સામે ટાંચ જપ્તી નોટીસ આપેલ

Visit Saurashtra Kranti Homepage here

તથા રીકવરી રૂ.71,000 વોર્ડ નં- 6 માં ચુનારા વાડ વિસ્તારમાં આવેલ 4-યુનિટ ને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીકવરી રૂ.70,000 વોર્ડ નં-7 માં લીમડા ચોક પાસે આવેલ પંચનાથ કોમ્પ્લેક્ષથ માં 2-યુનિટનેસીલ મારેલ તથા 4-યુનિટને નોટીસ આપેલ. પંચનાથ પ્લોટમાં આવેલ કેશરી નંદન કોમ્પ્લેક્ષ માં 4-યુનિટને નોટીસ આપેલ. હરીહર ચોક પાસે આવેલ સ્ટાર ચેમ્બર મા 5-યુનિટને સીલ મારેલ. રાજેન્દ્રપ્રસાદ મેઇન રોડ પર આવેલ 1-યુનિટના બાલી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.3.00 લાખ, વોર્ડ નં-8 માંથી વોર્ડ નં.15 માં પણ આ કામગીરી હાથ ધરાઈ હતી. સે.ઝોન દ્વારાકુલ-8મિલ્કતોને સીલ મારેલ તથા 22-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલતથા રીક્વરી રૂા.17.17 લાખ, વેસ્ટ ઝોન દ્વારા કુલ-18- મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીક્વરી રૂા.30.22 લાખ, ઇસ્ટ ઝોન દ્વારા કુલ-20 મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપેલ તથા રીક્વરી રૂા.14.95 લાખ.

Read About Weather here

આજરોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ 8-મિલ્કતોને સીલ કરેલ તથા 60-મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ રીકવરી રૂા.62.34 લાખ રીકવરી કરેલ છે. આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી,મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા આસી.કમિશનર સમીર ધડુકતથા વી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here