મંગળવારે ‘સર’ ઈંગ્લીશ કલાસીસના વિદ્યાર્થીઓ તેમજ સંચાલકો દ્વારા ‘કાઉ હગ ડે’ની ઉજવણી

મંગળવારે ‘સર’ ઈંગ્લીશ કલાસીસના વિદ્યાર્થીઓ તેમજ સંચાલકો દ્વારા ‘કાઉ હગ ડે’ની ઉજવણી
મંગળવારે ‘સર’ ઈંગ્લીશ કલાસીસના વિદ્યાર્થીઓ તેમજ સંચાલકો દ્વારા ‘કાઉ હગ ડે’ની ઉજવણી

SIR ઈંગ્લીશ કલાસીસના વિદ્યાર્થીઓ તેમજ સંચાલકો જગદીશ પદનાણી અને જ્યોતિ પદનાણી 14 ફેબ્રુઆરીના રોજ ‘કાઉ હગ ડે’ની ઉજવણી કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને ધ્યાનમાં લેતા સમગ્ર ભારતમાં લોકો અનુસરી રહ્યો છે. ગૌમાતાનું માત્ર ધાર્મિક રીતે નહીં પરંતુ વૈજ્ઞાનિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ઔષધીય મહત્વ પણ આપણે સૌએ સમજવું જોઈએ. ગાયમાતા ભારતીય સંસ્કૃતિ અને ગ્રામીણ અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ અપીલને આવકારતા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને સર કલાસીસ ગ્રુપ કાલાવડ તાલુકાના રણુજાની બાજુમાં વોડીસાંગ ખાતે ગોપી ગૌગુરૂકુળમાં ઉજવણી કરશે. જ્યાં છેલ્લા 12 વર્ષથી ગૌસેવા અને ગૌસંવર્ધન દ્વારા રાજકોટ શહેરમાં કાચની બોટલમાં શુધ્ધ દૂધ આપવાનું કાર્ય કરી રહી છે. ચાલો આપણે સંસ્કૃતિ સાચવીએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here