કુવાડવાના વાંકાનેર રોડ પર રાણપુર નવાગામથી એક બાળક અનિરૂધ્ધ (ઉ.8) અને દિવ્યા (ઉ.3ાા) મળી આવ્યા હતાં. આ બંને ભુલા પડી ગયા હોઇ કુવાડવા પોલીસની ટીમ તેને પોલીસ સ્ટેશને લાવી હતી અને નાસ્તો કરાવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ. આર. ટંડેલની સુચના મુજબ પીઆઇ ભાર્ગવ એમ. ઝણકાટની રાહબરીમાં હેડકોન્સ. હિતેષભાઇ ગઢવી, કોન્સ. રવિભાઇ ચાવડા અને દિપકભાઇએ તપાસ હાથ ધરી કુવાડવાથી બાળકોના પિતા વિપુલભાઇ હરસુખભાઇ વ્યાસને શોધી કાઢી બાળકોને સોંપ્યા હતાં.
Read About Weather here
આ બળકો શનિવારે રાતે નવેક વાગ્યે ગોકુલ ગાઠીયાવાળાની બાજુમાં આવેલા વોટર કૂલર ખાતે પાણી ભરવા ગયા હતાં. ત્યાંથી રસ્તો ભુલી ગયા હતાં. પિતા, પરિવારજનોએ રાતભર શોધખોળ કરી હતી. અંતે પોલીસે આ બાળકોને તેના વાલી સાથે ભેટો કરાવ્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here