ભત્રીજાને ચાકુ માર્યું, પછી પોતાના હાથની નસ કાપી…!

ભત્રીજાને ચાકુ માર્યું, પછી પોતાના હાથની નસ કાપી…!
ભત્રીજાને ચાકુ માર્યું, પછી પોતાના હાથની નસ કાપી…!
બંનેને ગંભીર હાલતમાં હમીદિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આરોપી ફોઈ માના મોત પર ભાઈ દુઃખી ન થતાં નારાજ હતી. ભોપાલના હનુમાનગંજ વિસ્તારમાં એક ફઈએ પોતાના 10 વર્ષના ભત્રીજા પર ચાકુના 20 ઘા મારી ઘાયલ કરી દીધો, એ બાદ પોતે પણ હાથની નસ કાપી નાખી. એ બાદ ગુસ્સામાં તેને ભાઈના પુત્ર પર જીવલેણ હુમલો કરી દીધો. પોલીસે આરોપી યુવતી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ દાખલ કર્યો છે.આરોપી યુવતીનું નામ આસમા (35) છે. તેનો ભાઈ રૌનકઅલી પ્રોપર્ટી ડીલર છે, જે પત્ની શાઈના અલીની સાથે ઝાંસીમાં રહે છે.

Visit Saurashtra Kranti Homepage here

ગંભીર હાલતમાં બાળકને હમીદિયામાં દાખલ કરવામાં આવ્યો.

જ્યારે તેમનો પુત્ર અહાન અને પુત્રી આઈદા ભોપાલમાં દાદી અનીસા બેગમની સાથે ભાડાના મકાનમાં રહે છે. અનીસાની સાથે જ તેમની બે દીકરી આસમા અને સાનિયા પણ રહે છે.શનિવારે યુવતીની મા અનીસા બેગમનું મોત નીપજ્યું હતું. માના ઈન્તકાલની જાણ પુત્ર રૌનકને કરી હતી, પરંતુ આ સમાચાર સાંભળીને ન તો દુઃખી થયો કે ન તો તેને ભોપાલ આવવાને લઈને કંઈ કહ્યું. આ વાત આસમાંને પસંદ ન પડી. ભાઈ સાથે વાત કર્યા બાદ તે કિચનમાંથી ચાકૂ લઈને આવી, જે પછી ભત્રીજા અહાન પર હુમલો કરી દીધો. પાડોસીઓએ બાળકને હોસ્પિટલ પહોંચાડ્યો. પોલીસે અહાનના નિવેદન પર તેની ફઈ વિરૂદ્ધ હત્યાના પ્રયાસનો કેસ દાખલ કર્યો છે.ભત્રીજા પર ચાકૂને એક પછી એક 20 ઘા માર્યા બાદ આસમાંએ પોતાના હાથની નસ કાપીને સુસાઈડનો પ્રયાસ કર્યો.

Read About Weather here

ભત્રીજાને ચાકુ માર્યું, પછી પોતાના હાથની નસ કાપી…! પછી

પરિવાર તેને પણ ગંભીર હાલતમાં હમીદિયા હોસ્પિટલ લઈને પહોંચ્યા. તપાસ અધિકારી રાજેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે સાઈકોલોજિસ્ટે સારવાર દરમિયાન આસમાંને દવાનો હાઈ ડોઝ આપ્યો હતો. જે બાદથી તેને ભાન ન આવ્યું અને તેના કારણે તેની ધરપકડ પણ ન થઈ શકી. ભાનમાં આવ્યા બાદ તેની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવશે.પોલીસ તપાસમાં તે વાત પણ સામે આવી છે કે અઝાનના સમયે રૌનકની પત્ની શાઈના સાસુને જોઈને બદુઆ આપતી હતી કે આ બુઢિયાથી કયારે પીછો છૂટશે. કયારે મરશે…. તે સાસુને ટોણાં પણ મારતી હતી. જેને લઈને પહેલાં પણ ભાભી-નણંદ વચ્ચે વિવાદ થયો હતો.ભાભીની આ વાતથી આસમાં ઘણી જ નારાજ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here