શનિવારે સવારે એરફોર્સનું ફાઈટર જેટ ક્રેશ થયું હતું. પ્લેનના ટુકડે-ટુકડા થઈ ગયા હતા. લોકોએ જણાવ્યું કે ફાઈટર પ્લેનમાં આકાશમાં જ આગ લાગી હતી. 20 અને મિરાજ 2000 એરક્રાફ્ટ એકબીજા સાથે ટકરાઈને ક્રેશ થતા દુર્ઘટના સર્જાઈ છે.
Read About Weather here
આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયાના સમાચાર છે.ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને સેનાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાસ્થળે ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here
ગ્રામજનોના જણાવ્યા મુજબ આકાશમાં જ પ્લેનમાં આગ લાગી ગઈ હતી અને જોત જોતામાં જ સળગતું ફાઈટર જેટ નીચે પડ્યું હતું. ઘટનાસ્થળ નજીક રેલવે સ્ટેશન પણ છે. જણાવવામાં આવી રહ્યું છે કે જેટે આગ્રાથી ઉડાન ભરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here