બ્રેકિંગ ન્યુઝ 6ની તીવ્રતાના ભૂકંપના આંચકા…!

નેપાળ-ઉત્તરાખંડમાં ભૂકંપ
નેપાળ-ઉત્તરાખંડમાં ભૂકંપ
ભૂકંપના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્‍યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

મળતી માહિતી મુજબ, રિક્‍ટર સ્‍કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૦ નોંધાઈ હતી. ઈન્‍ડોનેશિયામાં આજે મંગળવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઈન્‍ડોનેશિયાની ધરતી ભૂકંપથી હચમચી ગઈ હતી.

Read About Weather here

નેશનલ સેન્‍ટર ફોર સીસ્‍મોલોજી (NCS)ના જણાવ્‍યા પ્રમાણે ભૂકંપના આંચકા સવારે ૬.૫૩ વાગ્‍યે અનુભવાયા હતા. NCSએ જણાવ્‍યું કે ભૂકંપનું કેન્‍દ્ર સુલાવેસીથી ૭૭૯ કિમી દૂર હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here