બ્રેકિંગ ન્યુઝ ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ખડી પડયા…!

બ્રેકિંગ ન્યુઝ ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ખડી પડયા...!
બ્રેકિંગ ન્યુઝ ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ખડી પડયા...!
આ અકસ્માતના કારણે 11005 દાદર-પુડુચેરી એકસપ્રેસ જેસીઓ 15 એપ્રિલ અને 11139 સીએસએમટી ગડગ એકસપ્રેસ જેસીઓ 15 એપ્રિલ ટ્રેનોને રદ કરાઈ છે રેલવે સીપીએ જણાવ્યું હતું કે, માટુંગા પાસે ચાલુકય એકસપ્રેસ અને મુંબઈ સીએસએમટી ગડગ એકસપ્રેસ વચ્ચે મામૂલી ટકકર થઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

માટુંગા અને દાદર રેલવે સ્ટેશન વચ્ચે પુડુચેરી એકસપ્રેસના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જોકે આ અકસ્માતમાં કોઈ ઘાયલ થયાના સમાચાર નથી. જોકે આ અકસ્માતને લઈને મધ્ય રેલના આવન-જાવનને અસર પડી હતી.

Read About Weather here

આ અકસ્માતમાં હજુ સુધી કોઈ ઘાયલ હોવાની સૂચના નથી. યાત્રીઓને ટ્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here