બ્રહ્મ યુવા અગ્રણી અને ભૂદેવ સેવા સમિતિ સંસ્થાના સંસ્થાપક તેજસ ત્રિવેદીએ ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને પેઝ સમિતિના પ્રણેતા સી.આર. પાટીલના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી.
Visit Saurashtra Kranti Homepage here
ભૂદેવ સમિતિના કાર્યોની માહિતી પુસ્તિકા અને છેલ્લા 15 વર્ષથી ચાલી આવતી સંસ્થાની સેવાકિય પ્રવૃતિ જેવી કે કોરોના કાળમાં સતત 2 વર્ષ જરૂરીયાત વાળા લોકો સુધી 52શુરામ જન્મોત્સવ 52 રાશન કીટ વિતરણ, વિદ્યાર્થી પારોતોષિત, હાઈટેક જીવનસાથી પરિચય સંમેલન, ક્રિકેટ ટુર્નામેન્ટ, ભગવાના પરશુરામના જન્મોત્સવ પર આહવાન બુલેટ રેલી, સર્વરોગ નિદાન કેમ્પ, જોબ પ્લેસમેન્ટ, બ્લડ ડોનેશન કેમ્પ, બ્રહ્મચિંતન શિબિર,
Read About Weather here
રાજકોટ કા મહારાજા સાર્વજનિક ગણેશ મહોત્સવ વગેરે કાર્યક્રમો વિશે માહિતી આપી હતી. આગામી સમયમાં બ્રહ્મસમાજના હિતાર્થે ઘણા બધા વધુ કાર્યો થઇ શકે છે. સરકારની વિવિધ યોજનાઓ દરેકના ઘર સુધી પહોંચી શકે તેમાં ભૂદેવ સેવા સમિતિ સેતુરૂપી કામ હર હંમેશા કરી સમાજને વધુ મજબુત અને સંગઠીત કરવાના પ્રયાસો સતત કરતી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here