બ્રકીંગ ન્યુઝ હજારો દરિયાઈ જીવોના મૃત્યુથી ખળભળાટ…!

બ્રકીંગ ન્યુઝ હજારો દરિયાઈ જીવોના મૃત્યુથી ખળભળાટ...!
બ્રકીંગ ન્યુઝ હજારો દરિયાઈ જીવોના મૃત્યુથી ખળભળાટ...!
આટલી મોટી સંખ્યામાં પશુઓના મોતથી સ્થાનિક લોકો ચિંતિત છે. તેમને આશંકા છે કે તેના કારણે આ વિસ્તારમાં અનેક બીમારીઓ ફેલાઈ શકે છે. બીચ પર હજારો મૃત પ્રાણીઓના મળી આવતા યુનાઈટેડ કિંગડમમાં હજારો દરિયાઈ જીવોના મૃત્યુથી ખળભળાટ મચી ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

બીચ પર મોટી સંખ્યામાં પ્રાણીઓના મૃતદેહ પડેલા છે. એક રિપોર્ટ મુજબ યુનાઈટેડ કિંગડમના એક બીચ પર હજારો દરિયાઈ જીવોના મૃતદેહ પડેલા છે. મૃતકોમાં કરચલા, લોબસ્ટર અને અન્ય દરિયાઈ જીવોનો સમાવેશ થાય છે.

પ્રાણીઓના આ મૃતદેહ માર્સ્કેથી સોલ્ટબર્નની વચ્ચે ટીસાઇડમાં પડેલા છે. તમને જણાવી દઈએ કે પર્યાવરણ એજન્સીએ જણાવ્યું છે કે આટલી મોટી સંખ્યામાં દરિયાઈ જીવોના મોત કેવી રીતે થયા તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

જોકે મોટાભાગના લોકો માને છે કે વધતા પ્રદૂષણને કારણે આવું થયું છે. માર્સ્કેમાં રહેતી શેરોન બેલે જણાવ્યું કે તે દરરોજ બીચ પર ફરવા આવે છે. શેરોન બેલે કહ્યું કે હું છેલ્લા 21 વર્ષથી માર્સેલીમાં રહું છું.

Read About Weather here

મેં બીચ પર આવું ક્યારેય જોયું નથી. વાવાઝોડું કે તોફાન આવ્યા પછી પણ આવું થયું નથી.છેલ્લા બે અઠવાડિયામાં બીચ પર દરિયાઈ જીવોના શબની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here