બ્રકીંગ ન્યુઝ ઇન્ટરનેટ સેવા થઇ બંધ…!

બ્રકીંગ ન્યુઝ ઇન્ટરનેટ સેવા થઇ બંધ...!
બ્રકીંગ ન્યુઝ ઇન્ટરનેટ સેવા થઇ બંધ...!

તેને બળવા(Sudan Coup) તરીકે જોવામાં આવી રહ્યું છે. તાજેતરના અહેવાલો અનુસાર, સૈનિકોએ સુદાન ટીવી અને રેડિયોના મુખ્યાલય પર હુમલો કર્યો અને સ્ટાફ સભ્યોની ધરપકડ કરી. બીજી બાજુ, વડાપ્રધાનના વર્તમાન ઠેકાણા વિશે કોઈ માહિતી નથી.

Visit Saurashtra Kranti Homepage here

સુદાનના લશ્કરી દળોએ દેશના વડાપ્રધાન અબ્દુલ્લા હમદોકને નજરકેદમાં રાખ્યા કર્યા છે. દેશનું નેતૃત્વ કરતા અન્ય કેટલાક સભ્યોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.  આ દરમિયાન, સુદાનની સરકારી ન્યૂઝ ચેનલે દેશભક્તિના ગીતો વગાડ્યા હતા અને નીલ નદીના દ્રશ્યો દર્શાવ્યા હતા.

આ ઉપરાંત સુદાનમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવી છે અને સેનાએ ઘણા પુલોને બંધ કરી દીધા છે. હજારો લોકો રાજધાની ખાર્તૂમ અને ઓમડુરમેનના રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.

પ્રદર્શનકારીઓએ રસ્તા રોકતા બ્લોક કરી દીધા છે અને ટાયરો સળગાવ્યા છે. હોર્ન ઓફ આફ્રિકામાં અમેરિકાના વિશેષ દૂત જેફરી ફેલ્ટમેને કહ્યું કે લશ્કરી કબજાના અહેવાલોથી વોશિંગ્ટન ચિંતિત છે.

Read About Weather here

 જેને લઈવે સુરક્ષા દળના જવાનોએ લોકોને વિખેરવા માટે ટીયર ગેસનો ઉપયોગ કર્યો. દેશના મુખ્ય લોકશાહી સમર્થક જૂથ અને સૌથી મોટા રાજકીય પક્ષે અલગ-અલગ અપીલમાં લોકોને ‘લશ્કરી બળવા’ નો સામનો કરવા માટે રસ્તા પર ઉતરવા વિનંતી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here